ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

એક વિસ્તારમાં નિયમિત વિધુતક્ષેત્ર X- દિશામાં પ્રવર્તે છે. તેમાં P, Q અને R બિંદુના યામ અનુક્રમે (0,0), (2,0) અને (0,2) છે, તો આ બિંદુઓ પાસેનાં સ્થિતિમાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
image

  1. A \(V _{ P }= V _{ Q }, V _{ Q }> V _{ R }\)
  2. B \(V _{ P }= V _{ Q }, V _{ P }> V _{ R }\)
  3. C \(V _{ P }= V _{ R }, V _{ P }> V _{ Q }\)
  4. D \(V _{ P }= V _{ Q }, V _{ P }> V _{ R }\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(V _{ P }= V _{ R }, V _{ P }> V _{ Q }\)

Step-by-step Solution

Detailed explanation

વિધુતક્ષેત્રને લંબ સમતલ પરનાં બિંદુ-માટે વિધુત-સ્થિતિમાન સમાન હોય છે
\(\therefore V _{ P }= V _{ R }\)
નિયમિત વિધુતક્ષેત્રની દિશામાં સ્થિતિમાન​ ઘટે છે
\(\therefore V _{ P }> V _{ Q }\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app