enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
પોલેરાઇઝેશન P નું પારિમાણિક સૂત્ર ________.
- A \(L ^{-2} A^1 T^1\)
- B \(M^{\prime} L^{-2} \pi^{\prime} A^{\prime}\)
- C \(L ^2 A^{-1} T^{-1}\)
- D \(L ^{-2} A^{-1} T^{-1}\)
Answer & Solution
Correct Answer
(A) \(L ^{-2} A^1 T^1\)
Step-by-step Solution
Detailed explanation
(A)
પોલેરાઇઝેશન \(P=\sigma_b\)
(એકમ કદ દીઠ પ્રેરિત થતી વિધુત ડાયપોલ મોમેન્ટ)
એકમ = કુલંબ /મિટર
પારિમાણિક સૂત્ર =\(L^{-2} A^1 T^1\)
પોલેરાઇઝેશન \(P=\sigma_b\)
(એકમ કદ દીઠ પ્રેરિત થતી વિધુત ડાયપોલ મોમેન્ટ)
એકમ = કુલંબ /મિટર
પારિમાણિક સૂત્ર =\(L^{-2} A^1 T^1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એકબીજાને સમાંતર મૂકેલા બે તાર A અને B માંથી અનુક્રમે 10 A અને 2 A પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. જો તાર A અનંત લંબાઈનો અને તાર B 2m લંબાઈનો હોય તો, અને વાહક તાર B, વાહક તાર A થી 10 cm દૂર હોય, તો તાર B પર તાર A દ્વારા લાગતું બળ ________GUJCET 2007 Medium
- કાચનો વક્રીભવનાંક 1.6 છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી થશે ? (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 108 લો.)GUJCET 2024 Easy
- 16 mH ઇન્ડક્ટર સાથે \(10 \mu F\) નું સંપૂર્ણ વિધુતભારિત કેપેસિટર જોડેલ છે, તો પરિપથમાં મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે ?GUJCET 2022 Easy
- બે સમાંતર અતિલાંબા તારમાંથી વિધુતપ્રવાહ પસાર કરતાં લાગતું બળ F છે. જો પ્રત્યેક તારમાંથી પસાર થતો વિધુતપ્રવાહ અડધો કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ _________ થાય.GUJCET 2013 Hard
- ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં, \(q\) વિદ્યુતભાર અને \(2 m\) દળ ધરાવતા કણને તીવ્રતા E ના સમાન વિદ્યુતક્ષેત્રમાં સ્થિર મૂકવામાં આવે છે. જ્યારે વિદ્યુતભારને મુક્ત કરવામાં આવે છે, ત્યારે \(n\) સેકન્ડ પછી તેની ઝડપ __________ છે.GUJCET 2025 Hard
- એક RC AC પરિપથમાં મહત્તમ વોલ્ટેજ 100 V છે અને મહત્તમ પ્રવાહ 1.1 A છે. જો \(X_C=60 \Omega\) અને \(R =80 \Omega\) હોય, તો પરિપથમાં વપરાતો પાવર __________હશે.GUJCET 2013 Medium
More PYQs from GUJCET
- એસિડિક દ્રાવણમાં \(MnO _4^{2-}\) નું રૂપાંતર ___________ માં થાય છે.GUJCET 2025 Hard
- __________ કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિ છે.GUJCET 2020 Medium
- 2.5 kg ના 0.25 મોલલ જલિય દ્રાવણ બનાવવા માટે જરૂરી ગ્લુકોઝ \(\left( C_6H_{12}O_6 \right)\) નું દળ ગણો. [પરમાણુ વજન : \(H = 1,\; O = 16,\; C = 12 \; \text{amu}\)]GUJCET 2024 Hard
- "જલીય દ્રાવણમાં વિસ્થાપિત એમાઈન સંયોજનોની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ ક્યો છે?"GUJCET 2026 Easy
- વિધુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર \('r'\) અંતરે વિધુતક્ષેત્રની તીવ્રતાનો અંતર \('r'\) સાથેનો સંબંધ _________.(જ્યાં \(r \gg 2 a)\)GUJCET 2010 Easy
- નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન પ્રકાશીય ક્રિયાશીલ (optically active compound) છે, તે ઓળખો.GUJCET 2024 Easy