enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction
એક ગૂંચળા સાથે સંકળાયેલ ફલક્સ \(\phi=5 t^2+2 t+3\) છે, જ્યાં t સેકન્ડમાં અને \(\phi\) વેબરમાં છે, તો t = 1 સેકન્ડ પર પ્રેરિત emf નું મૂલ્ય __________ V છે.
- A 1.2
- B 6
- C 14
- D 12
Answer & Solution
Correct Answer
(D) 12
Step-by-step Solution
Detailed explanation
D.12
\(\begin{aligned} \varepsilon & =-\frac{d \phi}{d t} \\ \varepsilon & =-\frac{d}{d t}\left(5 t^2+2 t+3\right) \\ \varepsilon & =-(10 t+2)\end{aligned}\)
\(|\varepsilon|=12 V\) \((\because t =1\) સેકન્ડ)
\(\begin{aligned} \varepsilon & =-\frac{d \phi}{d t} \\ \varepsilon & =-\frac{d}{d t}\left(5 t^2+2 t+3\right) \\ \varepsilon & =-(10 t+2)\end{aligned}\)
\(|\varepsilon|=12 V\) \((\because t =1\) સેકન્ડ)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્લાન્ક અચળાંકના એકમ જેવો જ એકમ ધરાવતી ભૌતિક રાશિ નીચેના પૈકી કઈ છે?GUJCET 2026 Hard
- જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબલંબાઈ 96 cm અને સામાન્ય સ્થિતિમાં તેની મોટવ શક્તિ 15 હોય તો, તેના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ __________.GUJCET 2019 Medium
- હાઈડ્રોજન પરમાણુંની ધરા અવસ્થાની ઊર્જા-13.6 eV છે. આ અવસ્થામાં ઈલેક્ટ્રોનની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર __________.GUJCET 2026 Easy
- \(4 \times 10^{-9} Cm\) ની ડાયપોલ ચાકમાત્રા ધરાવતી એક વિધુત ડાયપોલ \(5 \times 10^4 NC ^{-1}\) નું માન ધરાવતાં સમાન વિધુતક્ષેત્ર સાથે \(60^{\circ}\) ના કોણે રહેલી છે. આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માપ શોધો.GUJCET 2022 Easy
- બે ઉદ્ગમોમાંથી ઉત્સર્જિત સમાન તીવ્રતા \(l_0\) અને સમાન કળા તફાવત \((\phi)\) ધરાવતા બે તરંગોના સંપાતપણાને કારણે, પરિણામી તરંગની તીવ્રતા ___________ ના સમપ્રમાણમાં હોય છે.GUJCET 2025 Easy
- \({ }_{79}^{197} Au\) અને \({ }_{80}^{198} Hg\) ના ન્યુક્લાઈડ્ઝને એકબીજાના ___________ કહે છે.GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- યુરિયાના 6% w/v જલીય દ્રાવણ સાથે કયો દ્રાવણ આઇસોટોનિક (સમદાબી) છે? [યૂરીયા નું મોલર દળ = \(=60 gm . mol ^{-1}\)]GUJCET 2018 Medium
- 220 V સપ્લાય માટે એક વિધુતબલ્બ 100 W નું રેટિંગ ધરાવે છે. બલ્બનો અવરોધ _________ હશે.GUJCET 2020 Hard
- પ્રત્યેક 10 K તાપમાન વધારા સાથે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. જ્યારે તાપમાન 303 K થી 353 K વધારવામાં આવે, તો પ્રક્રિયાનો વેગ કેટલા ગણો મળશે?GUJCET 2010 Hard
- જો \(A (k, 1), B (2,4)\), \(C (1,1)\) શિરોબિંદુવાળા ત્રિકોણ નું ક્ષેત્રફળ 6 ચો. એકમ હોય, તો \(k\) =_________.GUJCET 2023 Medium
- નીચેની માહિતીનો ઉપયોગ કરીને સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયો છે ? તે જણાવો.
\(\begin{array}{ll}
E_{Cr_2 O_7^{2-} / Cr^{3+}}^0=1.33 V & E_{Cl_2 / Cl^{-}}^0=1.36 V \\
E_{MnO_4^{-}}^0 / Mn^{2+}=1.51 V & E_{Cr^{3+} / Cr}^0=-0.74 V\end{array}\)GUJCET 2021 Medium - r ત્રિજ્યાવાળી એક સમાન રીંગ પર A અને B બે બિંદુઓ છે. રીંગનો અવરોધ R છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\angle AOB =\theta\) છે. A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _________ છે.
GUJCET 2015 Hard