enEnglishguગુજરાતી
GUJCET · Physics · Atoms
હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે. આ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનમાં થતો ફેરફાર ___________ .
- A \(\frac{5 h}{\pi}\)
- B \(\frac{h}{\pi}\)
- C \(\frac{3 h}{\pi}\)
- D \(\frac{h}{2 \pi}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{h}{\pi}\)
Step-by-step Solution
Detailed explanation
B
કોણીય વેગમાનમાં થતો ફેરફાર,
\(\Delta \mathrm{L}=\mathrm{L}_{\mathrm{s}}-\mathrm{L}_{\mathrm{s}}\)
\(\Delta \mathrm{L}=\frac{5 h}{2 \pi}-\frac{3 h}{2 \pi}\)
\(\Delta \mathrm{L}=\frac{h}{2 \pi}(5-3)\)
\(\Delta \mathrm{L}=\frac{2 h}{2 \pi}=\frac{h}{\pi}\)
કોણીય વેગમાનમાં થતો ફેરફાર,
\(\Delta \mathrm{L}=\mathrm{L}_{\mathrm{s}}-\mathrm{L}_{\mathrm{s}}\)
\(\Delta \mathrm{L}=\frac{5 h}{2 \pi}-\frac{3 h}{2 \pi}\)
\(\Delta \mathrm{L}=\frac{h}{2 \pi}(5-3)\)
\(\Delta \mathrm{L}=\frac{2 h}{2 \pi}=\frac{h}{\pi}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બેટરી દ્વારા આપેલ સર્કિટને પૂરો પાડવામાં આવેલ કુલ પ્રવાહ ________ છે.
GUJCET 2009 Hard - માધ્યમમાં પ્રકાશની ઝડપ \(200 \times 10^8 cm / s\) છે. માધ્યમનો વક્રીભવનાંક ___________ છે \(\left( c =3 \times 10^8 m / s \right)\).GUJCET 2025 Hard
- \(\overrightarrow{ M }\)ચુંબકીય ચાકમાત્રા ધરાવતાં ગજિયા ચુંબકને \(\overrightarrow{ B }\)જેટલું પ્રેરણ ધરાવતાં ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આથી તેમના પર લાગતું ટોર્ક __________.GUJCET 2007 Medium
- એક વિધુતપ્રવાહધારિત સુવાહક રિંગની ત્રિજ્યા 6 cm છે. તેના કેન્દ્રથી રિંગની અક્ષ પર 8 cm અંતરે ઉદ્ભવતાં ચુંબકીયક્ષેત્રની તીવ્રતા 216 μ T છે, તો આ રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર _________\(\mu T\)થાય.GUJCET 2013 Medium
- હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની \(5.3 \times 10^{-11} \mathrm{~m}\) છે, તો n = 4 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2021 Easy
- \(5 \mu C\) અને \(10 \mu C\) ના બે વિધુતભારો એકબીજાથી 1 m દૂર રહેલાં છે. તેમને હવે એકબીજાથી 0.5 m અંતરે લાવવા કરવું પડતું કાર્ય __________ છે. \(\left( k =9 \times 10^7 SI \right)\)GUJCET 2011 Hard
More PYQs from GUJCET
- ધાતુ આયન (metal ion) અને બહુદંતીય લિગેન્ડ (polydentate ligand) વચ્ચે રચાતા વલયમય બંધારણ (ring structure) વાળા સંકીર્ણ સંયોજનનું નામ _______ છે.GUJCET 2009 Medium
- પેરામેગ્નેટિક ક્ષારમાં \(2.0 \times 10^{24}\) અણુકીય ડાયપોલ છે. દરેકની ડાયપોલ મોમેન્ટ \(1.5 \times 10^{-23} Am ^2\) છે. આ નમૂનામાં મહત્તમ (સંતૃપ્ત) મેગ્નેટાઇઝેશન શોધો.GUJCET 2008 Hard
- નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં (T) અને ખોટાં (F) વિધાનો શોધી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) પેન્ટોઝ શર્કરા + બેઇઝ → ન્યુક્લિઓટાઇડ
(ii) ન્યુક્લિઓટાઇડ + ફોસ્ફેટ → ન્યુક્લિઓસાઇડ
(iii) DNAમાં ચાર બેઇઝ A, G, C અને T હોય છે.
(iv) RNAમાં ચાર બેઇઝ A, G, C અને U હોય છે.GUJCET 2022 Easy - પ્રદેહ (Nucellus), મહાબીજાણુ માતૃકોષ (Megaspore Mother Cell), ક્રિયાશીલ મહાબીજાણુ (functional Megaspore) અને માદા જન્યુજનક (female gametophyte) ના કોષોની અનુક્રમે પ્લોઈડી (ploidy) શું હશે?GUJCET 2021 Hard
- \(\int \frac{d x}{\sqrt{4 x-9 x^2}}=\) ___________ + CGUJCET 2025 Hard
- આપેલા વેગ માટે સાચી પ્રક્રિયા પસંદ કરો.
\(\text { rate }=-6 \frac{d[A]}{d t}=-4 \frac{d[B]}{d t}=3 \frac{d[C]}{d t}=4 \frac{d[D]}{d t}\)GUJCET 2025 Hard