enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
નીચેના પૈકી કયા સંયોજનના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી ?
- A પ્રોપેનોઇક એસિડ
- B પ્રોપેનોલ
- C મિથાઇલ પ્રોપેનોઅટ
- D પ્રોપેન-2-ઓન
Answer & Solution
Correct Answer
(D) પ્રોપેન-2-ઓન
Step-by-step Solution
Detailed explanation
\( \text{CH}_3\text{COCH}_3 \xrightarrow{\text{રિડક્શન}} \text{CH}_3\text{CH(OH)}\text{CH}_3 \) આ પ્રોપેન-2-ઓલ (દ્વિતીયક આલ્કોહોલ) છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 298 K તાપમાન \(X _2+ Y _2 \rightarrow 2 XY +20 kJ\) પ્રક્રિયાર્થી સક્રિયકરણ ઊર્જા 15 kJ હોય , તો \(2 XY \rightarrow X _2+ Y _2\) પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી થશે ?GUJCET 2017 Medium
- નીચે આપેલા કાર્બોક્સિલિક એસિડમાંથી કોનું \(pK _{ a }\) મૂલ્ય સોથી ઓછું છે ?GUJCET 2024 Hard
- કયા એમિનો ઍસિડના બંધારણમાં દ્વિતીયક એમિનો સમૂહ હોય છે ?GUJCET 2017 Hard
- ઇથેનાલ અને પ્રોપેનાલના ક્રોસ આલ્ડોલ સંઘનનથી કઈ અંતિમ નીપજ મળતી નથી ?GUJCET 2018 Medium
- પોલારીમીટરના ઉપયોગથી સંયોજનોના નક્કી __________ થાય છે.GUJCET 2019 Medium
- અર્હેનિયસ સમીકરણ મુજબ, લોગનો ઢાળ \(k \rightarrow \frac{1}{T}\) પ્લોટ _____ .GUJCET 2014 Medium
More PYQs from GUJCET
- \(50 \Omega\) અવરોધવાળા ગેલ્વેનોમીટરને 8 V ની બેટરી અને \(3950 \Omega\) ના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. આથી, ગેલ્વેનોમીટર 30 કાપા જેટલું પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. જો આ ગેલ્વેનોમીટરનું આવર્તન 15 કાપા દર્શાવે તેટલું ઘટાડવું હોય, તો શ્રેણી અવરોધનું મૂલ્ય ________ \(\Omega\) રાખવું પડે.GUJCET 2015 Medium
- જો કોઈ વ્યક્તિના હિમોગ્લોબિનની બીટા ગ્લોબિન શૃંખલા (\(\beta\) globin chain) માં, છઠ્ઠા એમિનો એસિડ (amino acid) ની રચનામાં ગ્લુટામિક એસિડ (Glu) ની જગ્યાએ વેલાઇન (Val) દ્વારા બદલાવ (replace) કરવામાં આવે, તો તે વ્યક્તિ નીચેનામાંથી કયા રોગથી પીડાતી હશે?GUJCET 2020 Easy
- ડાઇઈલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર V વોલ્ટના વિધુત સ્થિતિમાનના તફાવત દ્વારા ચાર્જ થાય છે. બેટરીનું જોડાણ દૂર કર્યા પછી, અવાહક હેન્ડલની મદદથી કેપેસિટર પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે. પરિણામે પ્લેટો વચ્ચે વિધુત સ્થિતિમાનનો તફાવત _________.GUJCET 2009 Medium
- નીચે આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ 'X', 'Y' અને 'Z* માટે સાચો વિકલ્પ પસંદ કરો.
GUJCET 2026 Medium - નીચે આપેલામાંથી કયા વિધુતવિભાજ્ય માટે \(\Lambda_m \rightarrow \sqrt{C}\) આલેખનો ઢાળ ઋણ આપે છે ?GUJCET 2020 Medium
- નીચેનામાંથી કયું એલાઇલિક હેલાઇડ છે ?GUJCET 2015 Hard