enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
બે બિંદુવત્ વિધુતભારો વચ્ચેનું વિધુતીય બળ 200 N છે. કોઈ એક વિધુતભારનું મૂલ્ય \(10 \%\) વધારવામાં આવે અને બીજા વિધુતભારનું મૂલ્ય \(10 \%\) ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલાં બંને વિધુતભારો વચ્ચેનું વિધુતબળ _________ હશે.
- A 200 N
- B 100 N
- C 198 N
- D 99 N
Answer & Solution
Correct Answer
(C) 198 N
Step-by-step Solution
Detailed explanation
(C)
ધારો કે, બે બિંદુવત્ વિધુતભારો \(q_1\) અને \(q_2\) છે તથા તેમની વચ્ચેનું અંતર r છે.
\(F =\frac{k q_1 q_2}{r^2}=200 N\)
\(\Rightarrow\) ધારો કે, \(q_1\) વિધુતભારનું મૂલ્ય \(10 \%\) વધારવામાં આવે છે.
\(\begin{aligned} \therefore q_1^{\prime} & =q_1+10 \% q_1 \\ & =\frac{110}{100} q_1\end{aligned}\)
\(\Rightarrow\)\(q_2\) વિધુતભારનું મૂલ્ય \(10 \%\) ઘટાડવામાં આવે છે.
\(\begin{aligned} \therefore q_2^{\prime} & =q_2-10 \% q_2 \\ & =\frac{90}{100} q_2\end{aligned}\)
\(\Rightarrow\)નવું વિધુત બળ =
\(\begin{array}{l} F ^{\prime}=\frac{k q_1^{\prime} q_2^{\prime}}{r^2} \\ F=\frac{k \times \frac{110}{100} q_1 \times \frac{90}{100} q_2}{r^2}\end{array}\)
\(\begin{array}{l}F=\frac{k q_1 q_2}{r^2} \times \frac{110}{100} \times \frac{90}{100} \\ F=200 \times \frac{110}{100} \times \frac{90}{100} \\ F=198 N\end{array}\)

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R\) ત્રિજ્યાના ગોળાકાર સુવાહકની સપાટી પર \(1.6 \times 10^{-7} C\) વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. ગોળાકાર સુવાહકની અંદરના વિદ્યુત સ્થિતિમાનનો સપાટી પરના વિદ્યુતક્ષેત્ર સાથેનો ગુણોત્તર ___________ છે.GUJCET 2025 Medium
- એક ગૂંચળા સાથે સંકળાયેલ ફલક્સ \(\phi=5 t^2+2 t+3\) છે, જ્યાં t સેકન્ડમાં અને \(\phi\) વેબરમાં છે, તો t = 1 સેકન્ડ પર પ્રેરિત emf નું મૂલ્ય __________ V છે.GUJCET 2009 Easy
- રિફ્રેક્ટિગ (વક્રીકારક) ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ 1 m અને આઇપીસની કેન્દ્રલંબાઈ 1 cm છે. આ ટેલિસ્કોપની મોટવશક્તિ __________ થશે.GUJCET 2024 Hard
- \(800 \mu F\) કેપેસિટર પર \(8 \times 10^{-18} C\) નો વિધુતભાર મૂકવા કરવું પડતું કાર્ય _________.GUJCET 2007 Hard
- બિંદુવત્ વિદ્યુતભાર \(2 q\) ને કારણે \(r\) અંતરે વિદ્યુતક્ષેત્ર E છે. હવે, વિદ્યુતભાર \(q\) R ત્રિજ્યાના એક પાતળા ગોળીય કવચ પર સમાન રીતે વિતરિત થયેલો છે, તો પાતળા ગોળીય કવચના કેન્દ્રથી \(\frac{r}{2}(r \gg R )\) અંતરે વિદ્યુતક્ષેત્ર \(E ^{\prime}=\) ___________ છે.GUJCET 2025 Easy
- એક પોલેરોઇડ તકતી ટુર્મેલીન પ્લેટ પર તલધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે. ટુર્મેલીન પ્લેટની દગ્ અક્ષ સાથે તેના \(\overrightarrow{ E }\) સદિશો 60° નો ખૂણો રચે છે, તો ધ્રુવીભૂત પ્રકાશની પ્રારંભિક તીવ્રતા અને અંતિમ તીવ્રતાનો તફાવત ટકાવારીમાં શોધો.GUJCET 2015 Medium
More PYQs from GUJCET
- ઉપવલય \(9 x^2+4 y^2=1\) થી પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2023 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P. Q અને R અતિલાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 A. 40 A અને 60 A જેટલો વિધુતપ્રવાહ તીર વડે દર્શાવેલ દિશાઓમાં વહે છે. આ સ્થિતિમાં તાર Q પર લાગતા પરિણામી બળની દિશા તાર Q ની _________ હશે.
GUJCET 2016 Easy - \(12 \times 10^{-4} T\) જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે \(3.2 \times 10^7 ms^{-1}\) ની ઝડપથી ગતિ કરતાં ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી હશે ?\(\left(m=9 \times 10^{-31} kg\right.\) અને \(\left.e=1.6 \times 10^{-19} C \right)\)GUJCET 2023 Hard
- શ્વાન પુષ્પના છોડમાં કયા લક્ષણ માટે અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે ?GUJCET 2021 Easy
- 2 cm અંતરે રહેલાં બે લાંબા, સીધા અને સમાંતર તાર A અને B માંથી 10 A અને 4 A વિધુતપ્રવાહો સમાન દિશામાં વહે છે. તાર A ના 4 cm લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Easy
- બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજા નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર સમાન ચિહ્નો ધરાવતી અને \(17.7 \times 10^{-22} C / m ^2\) મૂલ્યની વિધુતભારની પૃષ્ઠઘનતા છે, તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિધુતક્ષેત્ર E શોધો.GUJCET 2021 Medium