ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P. Q અને R અતિલાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 A. 40 A અને 60 A જેટલો વિધુતપ્રવાહ તીર વડે દર્શાવેલ દિશાઓમાં વહે છે. આ સ્થિતિમાં તાર Q પર લાગતા પરિણામી બળની દિશા તાર Q ની _________ હશે.
image

  1. A પેપરના પૃષ્ઠને લંબરૂપે
  2. B જમણી તરફ
  3. C ડાબી તરફ
  4. D Q માંથી વહેતાં પ્રવાહની દિશામાં હશે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) જમણી તરફ

Step-by-step Solution

Detailed explanation

B
\(F _{ PQ } \propto(20)(40)\) અપાકર્ષણ બળ
(પ્રવાહ વિરુદ્ધ દિશામાં)
\(F _{ RQ }<(40)(60)\) અપાકર્ષણ બળ
(પ્રવાહ એક જ દિશામાં)
તાર P ના કારણે Q પર લાગતું જમણી તરફ આકર્ષણ બળ
તાર R ના કારણે Q પર લાગતું ડાબી તરફનું આકર્ષણ બળ
બંને બળ જમણી તરફ લાગે છે
આમ, પરિણામી બળ જમણી તરફ લાગે.
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app