enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
\(800 \mu F\) કેપેસિટર પર \(8 \times 10^{-18} C\) નો વિધુતભાર મૂકવા કરવું પડતું કાર્ય _________.
- A \(4 \times 10^{-32} J\)
- B \(32 \times 10^{-32} J\)
- C \(3.1 \times 10^{-26} J\)
- D \(16 \times 10^{-32} J\)
Answer & Solution
Correct Answer
(A) \(4 \times 10^{-32} J\)
Step-by-step Solution
Detailed explanation
(A)
\(W = U =\frac{ Q ^2}{2 C }\)
\(\begin{array}{ll}\therefore W=\frac{\left(8 \times 10^{-18}\right)^2}{2 \times 800 \times 10^{-6}} \\ \therefore W=4 \times 10^{-32} J\end{array}\)
\(W = U =\frac{ Q ^2}{2 C }\)
\(\begin{array}{ll}\therefore W=\frac{\left(8 \times 10^{-18}\right)^2}{2 \times 800 \times 10^{-6}} \\ \therefore W=4 \times 10^{-32} J\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કાચનો વક્રીભવનાંક 1.6 છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી થશે ? (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 108 લો.)GUJCET 2024 Easy
- બેટરી દ્વારા આપેલ સર્કિટને પૂરો પાડવામાં આવેલ કુલ પ્રવાહ ________ છે.
GUJCET 2009 Hard - રિફ્રેક્ટિગ (વક્રીકારક) ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ 1 m અને આઇપીસની કેન્દ્રલંબાઈ 1 cm છે. આ ટેલિસ્કોપની મોટવશક્તિ __________ થશે.GUJCET 2024 Hard
- 0.12 kg દ્રવ્યમાન અને \(20 \mathrm{~m} \mathrm{~s}^{-1}\) ઝડપ ધરાવતા બોલની ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ _________ થશે.
( \(h=6.63 \times 10^{-34} \mathrm{~J} \mathrm{~s}\) )GUJCET 2024 Hard - એક A.C. જનરેટરની કોઇલમાં 100 આંટાઓ છે. અને તેના આડછેદનું ક્ષેત્રફળ \(2.5 m^2\) છે. કોઇલ \(60 rad s ^{-1}\) ના નિયમિત કોણીયવેગથી 0.3 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં ભ્રમણ કરે છે; તો જનરેટરમાં ઉદ્ભવતું મહત્તમ વિધુતસ્થિતિમાન __________ kV છે.GUJCET 2017 Hard
- કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય, તો તેની વિધુત સસેપ્ટિબિલિટી _________ હશે.GUJCET 2020 Medium
More PYQs from GUJCET
- એક પ્રયોગમાં ફોટોઈલેક્ટ્રીક કટ ઓફ વોલ્ટેજ 1.5 V છે. ઉત્સર્જાયેલા ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા ___________ હશે.GUJCET 2026 Easy
- \(Hg \left[ Co ( SCN )_4\right]-\) સવર્ગ સંયોજનનું સાચું IUPAC નામ કયું છે?GUJCET 2026 Medium
- 'સંપર્ક નિષેધ' એ કયા કોષોનો ગુણધર્મ છે ?GUJCET 2021 Hard
- દર્શાવેલ આકૃતિમાં 'X' શું સૂચવે છે?
GUJCET 2022 Hard - \(A=\left[\begin{array}{cc}a & b \\ c & -a\end{array}\right]\) માટે \(A^2=I\) થાય તો __________GUJCET 2026 Hard
- \(\int_{\frac{-\pi}{2}}^{\frac{\pi}{2}}\left(x^5-x^3 \cos x+\sin ^3 x-3\right) d x=\) _________GUJCET 2024 Hard