enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Integrals
ઉપવલય \(9 x^2+4 y^2=1\) થી પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.
- A \(6 \pi\)
- B \(\frac{\pi}{6}\)
- C \(\frac{3 \pi}{2}\)
- D \(\frac{\pi}{24}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{\pi}{24}\)
Step-by-step Solution
Detailed explanation
ઉપવલયનું સમીકરણ: \( \frac{x^2}{1/9} + \frac{y^2}{1/4} = 1 \) અર્ધ-અક્ષો: \( a = 1/3, b = 1/2 \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(a, b, c\) એ \(\triangle \mathrm{ABC}\) ની બાજુઆનાં માપ દર્શાવે અને \(\left|\begin{array}{lll}a & b & c \\ b & c & a \\ c & a & b\end{array}\right|=0\), તો \(\sin ^2 \mathrm{~A}+\sin ^2 \mathrm{~B}+\sin ^2 \mathrm{C}\)=_________.GUJCET 2022 Medium
- એક દ્વિપદી વિતરણનો મધ્યક 6 તથા વિચરણ 3 છે. યાદચ્છિક ચલ X ની કિંમત 2 થી ઓછી હોય તેની સંભાવના __________ છે.GUJCET 2019 Hard
- \(\int_0^1 \frac{d x}{(3 x+2)+\sqrt{3 x+2}}\) = _________.GUJCET 2021 Medium
- જો \(|\vec{x}|=|\vec{y}|=|\vec{x}+\vec{y}|=1\) તો \(|\vec{x}-\vec{y}|=\) _________ છે.GUJCET 2019 Medium
- \(y=\cos x\) ના \(x=-\frac{\pi}{2}\) અને \(x=\frac{\pi}{2}\) વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ છે.GUJCET 2024 Easy
- \(\int \frac{\tan x}{\cos x(\sec x-1)(\sec x-2)} d x=\) _________ \(+c\).GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- દીર્ઘવૃત્ત \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1, a>b\) અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ________ ચોરસ એકમ છે.
(e એ દીર્ઘવૃત્તની ઉત્કેન્દ્રતા દર્શાવે છે)GUJCET 2017 Easy - 15 વિદ્યુતભારો, પ્રત્યેકનું મૂલ્ય \(q\) છે, તેમને X-અક્ષ પર 0.5 R સમાન અંતરે મૂકવામાં આવ્યા છે. 1.5 R ત્રિજ્યાની ગોળાકાર બંધ સપાટી સાથે સંકળાયેલું મહત્તમ વિદ્યુત ફ્લક્સ, જ્યારે આ વિદ્યુતભારો પૈકીનો એક વિદ્યુતભાર કેન્દ્ર પર હોય, ત્યારે તે ___________ છે.GUJCET 2025 Medium
- સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયાની ચોખ્ખી અસર પૂર્ણ કરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
\(4{ }_1^1 H +2 e^{-} \rightarrow\) _____ \(+2 v+6 \gamma+\) _____ .GUJCET 2025 Medium - ધારો કે \(f: R \rightarrow R\) એ \(f(x)=x^3\) દ્વારા વ્યાખ્યાયિત છે. તો \(f\) એ ___________ છે.GUJCET 2025 Easy
- જો \(\mathrm{A}=\left[\begin{array}{ll}1 & 2\end{array}\right]\) તથા \(\mathrm{B}=\left[\begin{array}{l}3 \\ 4\end{array}\right]\) હોય, તો \((\mathrm{BA})^{\prime}=\) _________ .GUJCET 2023 Medium
- નીચેનામાંથી કયું સંયોજન એલાઇલિક હેલાઇડ નથી?GUJCET 2025 Hard