enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
2 cm અંતરે રહેલાં બે લાંબા, સીધા અને સમાંતર તાર A અને B માંથી 10 A અને 4 A વિધુતપ્રવાહો સમાન દિશામાં વહે છે. તાર A ના 4 cm લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).
- A \(1.6 \times 10^{-4} N\)
- B \(1.6 \times 10^{-5} N\)
- C \(1.6 \times 10^{-6} N\)
- D \(1.6 \times 10^{-3} N\)
Answer & Solution
Correct Answer
(B) \(1.6 \times 10^{-5} N\)
Step-by-step Solution
Detailed explanation
B
\(\begin{array}{l}I_1=10 A \\ I_2=4 A \\ y=2 cm \\ l=4 cm \\ F=\frac{\mu_0 I_1 I_2 l}{2 \pi y} \\ F=\frac{4 \pi \times 10^{-7} \times 10 \times 4 \times 4 \times 10^{-2}}{2 \pi \times 2 \times 10^{-2}} \\ F=16 \times 10^{-6} N \\ F=1.6 \times 10^{-5} N\end{array}\)
\(\begin{array}{l}I_1=10 A \\ I_2=4 A \\ y=2 cm \\ l=4 cm \\ F=\frac{\mu_0 I_1 I_2 l}{2 \pi y} \\ F=\frac{4 \pi \times 10^{-7} \times 10 \times 4 \times 4 \times 10^{-2}}{2 \pi \times 2 \times 10^{-2}} \\ F=16 \times 10^{-6} N \\ F=1.6 \times 10^{-5} N\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પરિપથમાં \(1 \Omega\) અવરોધ અને 2.5 mH વાળું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડી તેની સાથે 200 V અને 50 Hz આવૃત્તિ ધરાવતું AC પ્રાપ્તિસ્થાન જોડેલ છે, તો આ પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો હશે ?GUJCET 2012 Hard
- 220 V, 50 Hz ના સ્ત્રોત સાથે \(15.0 \mu F\) ના કેપેસીટરને જોડવામાં આવેલ છે તો આ પરિપથનો કેપેસીટીવ રીએક્ટન્સ______________ \(\Omega\) હશે.GUJCET 2026 Medium
- 800 W ના એક બલ્બની કાર્યક્ષમતા 3% છે, અને તેને 20 m વ્યાસના ગોળાના કેન્દ્રમાં રાખવામાં આવેલો છે, તો તેની સપાટી પર વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા લાગતું બળ __________.GUJCET 2013 Hard
- કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.0 \times 10^{-5} T\) અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 2A જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતાં વિધુતપ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈદીઠ તેના પર લાગતું બળ કેટલું હશે ?GUJCET 2021 Hard
- \({ }_8^{16} \mathrm{O}\)અને \({ }_8^{17} \mathrm{O}\) ન્યુક્લિયસોની ન્યુક્લિઓનદીઠ બંધનઊર્જા અનુક્રમે 7.97 MeV અને 7.75 MeV છે, તો \({ }_8^{17} \mathrm{O}\) ન્યુક્લિયસમાંથી એક ન્યુટ્રોન મુક્ત કરવા જરૂરી ઊર્જાનું મૂલ્ય_______ MeVGUJCET 2014 Medium
- એક અનંત લંબાઈનો રેખીય વિધુતભાર 2 cm અંતરે \(9 \times 10^4 NC ^{-1}\) વિધુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો તેનાથી 3 cm અંતરે ઉદ્ભવતું વિધુતક્ષેત્રની ગણતરી કરો.GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- સ્તંભ I ને સ્તંભ II સાથે જોડો અને સાચો વિકલ્પ લખો.
સ્તંભ-I સ્તંભ-II 1. કોષીય અવરોધ (A) મોંમાં રહેલી લાળ 2. દેહધાર્મિક અવરોધ (B) ઇન્ટરફેરોન 3. સાયટોકાઇન અવરોધ (C) કુદરતી મારક કોષો (એક પ્રકારના લિમ્ફોસાઇટ્સ) 4. ભૌતિક અવરોધ (D) શ્વસન માર્ગનું શ્લેષ્મસ્તર GUJCET 2021 Easy - સુએઝ ટ્રીટમેન્ટ માટે સાચો ક્રમ જણાવો.GUJCET 2021 Medium
- આઈસોથેલિક એસિડનું IUPAC નામ કયું છે ?GUJCET 2015 Easy
- વિધેય f એ g માટે,
\(f:\left[0, \frac{\pi}{2}\right] \rightarrow \mathbf{R}, f(x)=\sin x\) અને
\(g:\left[0, \frac{\pi}{2}\right] \rightarrow \mathrm{R}, g(x)=\cos x\) હોય તો, _________GUJCET 2022 Medium - કોલમ – I અને કોલમ - II માંથી સાચી જોડ ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ - I કોલમ - II (i) 65 મિલિયન વર્ષ પૂર્વે (p) સમુદ્રની શેવાળ અસ્તિત્વ ધરાવતી હતી. (ii) 350 મિલિયન વર્ષ અગાઉ (q) અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા (iii) 500 મિલિયન વર્ષ અગાઉ (r) જડબાંવિહીન માછલી ઉદ્ભવી (iv) 320 મિલિયન વર્ષે પૂર્વે (s) ડાયનોસોર અદશ્ય થયા GUJCET 2026 Medium - શુદ્ધ \(s _i\) સ્ફટિકમાં \(5 \times 10^{28}\) પરમાણુ છે. તેને 1 ppm ઘનતા સાથે As વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અને હૉલની સંખ્યા ગણો. n_{i} = 1.5 * 10 ^ 16 * m ^ - 3GUJCET 2020 Easy