enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજા નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર સમાન ચિહ્નો ધરાવતી અને \(17.7 \times 10^{-22} C / m ^2\) મૂલ્યની વિધુતભારની પૃષ્ઠઘનતા છે, તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિધુતક્ષેત્ર E શોધો.
- A \(2 \times 10^{-10} NC ^{-1}\)
- B \(1 \times 10^{-10} NC ^{-1}\)
- C \(4 \times 10^{-10} NC ^{-1}\)
- D શૂન્ય
Answer & Solution
Correct Answer
(A) \(2 \times 10^{-10} NC ^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
(A)

બીજી પ્લેટના બહારના વિસ્તારમાં,
કુલ વિધુતક્ષેત્ર \(E=E_1+E_2\)
\(\begin{array}{l} E =\frac{\sigma}{2 \varepsilon_0}+\frac{\sigma}{2 \varepsilon_0}\left(\because \sigma_1=\sigma_1=\sigma\right) \\ E =\frac{\sigma}{\varepsilon_0} \\ E =\frac{17.7 \times 10^{-22}}{8.85 \times 10^{-10}} \\ E =2 \times 10^{-10} NC ^{-1}\end{array}\)

બીજી પ્લેટના બહારના વિસ્તારમાં,
કુલ વિધુતક્ષેત્ર \(E=E_1+E_2\)
\(\begin{array}{l} E =\frac{\sigma}{2 \varepsilon_0}+\frac{\sigma}{2 \varepsilon_0}\left(\because \sigma_1=\sigma_1=\sigma\right) \\ E =\frac{\sigma}{\varepsilon_0} \\ E =\frac{17.7 \times 10^{-22}}{8.85 \times 10^{-10}} \\ E =2 \times 10^{-10} NC ^{-1}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો \({ }_{13}^{27} \mathrm{~A} l\) અને \({ }_{30}^{64} \mathrm{Zn}\) ન્યુક્લિયસની ત્રિજ્યાઓ \(\mathbf{R}_1\) અને \(\mathbf{R}_2\) હોય, તો \(\frac{\mathbf{R}_{\mathbf{1}}}{\mathbf{R}_{\mathbf{2}}}\)=_________GUJCET 2019 Hard
- 1 =0 સમયે 0 V થી શરૂ કરી એક A.C. જનરેટરના વોલ્ટેજ \(t=\frac{1}{100 \pi} s\) માં 2 V થાય છે. આ વોલ્ટેજ 100 V સુધી વધે છે, અને ત્યારબાદ ઘટવાનું શરૂ થાય છે, તો આ જનરેટરની આવૃત્તિ શોધો.GUJCET 2008 Medium
- \(0.15 m^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં ગૂંચળાના આંટાઓની સંખ્યા 200 છે. ગૂંચળામાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ગૂંચળાના સમતલને લંબ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય 0.2 T થી બદલાઈને 0.4 સેકન્ડમાં 0.6 T થતું હોય, તો ગૂંચળામાં પ્રેરિત થતું સરેરાશ emf __________ V હશે.GUJCET 2018 Easy
- બિંદુવત્ ઉદ્ગમસ્થાનમાંથી અપસારી થતા પ્રકાશ માટે,GUJCET 2025 Medium
- એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 cm દીઠ 50 આંટાઓ છે. તેમાંથી 2.5 A પ્રવાહ પસાર થાય છે, તો તે અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર _________ Τ છે.GUJCET 2019 Hard
- હાઈગેન્સના સિદ્ધાંત અનુસાર એક જ તરંગ અગ્ર પરના કોઈ પણ બે કણોના દોલનો વચ્ચેનો કળા તફાવત ___________ rad છે.GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- એક સોલેનોઇડમાં ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી I A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય, તો ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય _________ T હશે.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Medium
- બે ડ્યુટેરોનની સામસામેની અથડામણ માટે સ્થિતિમાન અવરોધની ઊંચાઈની ગણતરી કરો. (ડ્યુટેરોનની ત્રિજ્યા 2 fm છે.)GUJCET 2025 Easy
- \(\int \sqrt{\frac{\cos x-\cos ^3 x}{1-\cos ^3 x}} d x\) = ________ \(+c\).
\(\left(\right.\) જ્યi \(\left.x \in \mathbf{R}-\left\{\frac{k \pi}{2} / k \in \mathbf{Z}\right\}\right)\)GUJCET 2021 Medium - વિધેય \(f:[2, \infty) \rightarrow \mathrm{R}, f(x)=x^2-4 x+5\) દ્વારા વ્યાખ્યાયિત વિધેય હોય, તો \(f\) નો વિસ્તાર = _________.GUJCET 2020 Easy
- 2, 2, 2-ટ્રાયક્લોરો ઇથેનાલની કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ સાથેની પ્રક્રિયાથી મુખ્ય કાર્બનિક નીપજ કઈ મળે છે ?GUJCET 2018 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો વચ્ચેનું અંતર 0.2 mm અને પડદો 2.0 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.5 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________.GUJCET 2026 Medium