ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

\(R\) ત્રિજ્યાના ગોળાકાર સુવાહકની સપાટી પર \(1.6 \times 10^{-7} C\) વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. ગોળાકાર સુવાહકની અંદરના વિદ્યુત સ્થિતિમાનનો સપાટી પરના વિદ્યુતક્ષેત્ર સાથેનો ગુણોત્તર ___________ છે.

  1. A \(1.6 \times 10^{-7} R ^2\)
  2. B R
  3. C \(1.6 \times 10^{-7} R\)
  4. D \(\frac{1}{ R }\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) R

Step-by-step Solution

Detailed explanation

\(V = \frac{kQ}{R}\) \(E = \frac{kQ}{R^2}\)
Same subject
Explore more questions on app