enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Principles of Inheritance and Variation
શ્વાન પુષ્પના છોડમાં કયા લક્ષણ માટે અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે ?
- A પુષ્પનો રંગ
- B બીજનો રંગ
- C છોડની ઊંચાઈ
- D બીજનો આકાર
Answer & Solution
Correct Answer
(A) પુષ્પનો રંગ
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- મનુષ્ય દ્વારા થતાં અતિશોષણના લીધે છેલ્લાં પાંચસો વર્ષોમાં કઈ જાતિ લુપ્ત થઈ છે ?GUJCET 2022 Medium
- નીચે નામનિર્દેશનવાળી આકૃતિમાં કયો વિકલ્પ સાચો છે ?
GUJCET 2020 Hard - પ્રદેહ (Nucellus), મહાબીજાણુ માતૃકોષ (Megaspore Mother Cell), ક્રિયાશીલ મહાબીજાણુ (functional Megaspore) અને માદા જન્યુજનક (female gametophyte) ના કોષોની અનુક્રમે પ્લોઈડી (ploidy) શું હશે?GUJCET 2021 Hard
- એક જંગલમાં હરણની વસ્તી 100 છે. ત્યાં શિકારીઓ ઓછા અને ખોરાક પૂરતો છે. વાર્ષિક 30 બચ્ચાં જન્મે છે અને 10 નું મૃત્યુ થાય છે તો આ વસ્તીનો પ્રાકૃતિક વૃધ્ધિનો આંતરિક દર કેટલો હશે?GUJCET 2026 Easy
- પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો DNAનો ખંડ, જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે, તેને શું કહે છે ?GUJCET 2021 Medium
- ઓપેરોન શું દર્શાવે છે ?GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ વધારતાં ડિપ્લેશન સ્તરની જડાઈ_________GUJCET 2020 Medium
- જેની પાસ પાસેની બાજુઓના સદિશો \(\vec{a}=2 \hat{i}+3 \hat{j}+4 \hat{k}\) અને \(\vec{b}=-\hat{j}-2 \hat{k}\) હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _________ છે.GUJCET 2024 Hard
- જર્મન સિલ્વર મિશ્રધાતુ (German silver alloy) માં કઈ ધાતુઓ હોય છે?GUJCET 2011 Easy
- 1 cm ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો સોલેનોઇડ 1000 આંટા ધરાવે છે. તેમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2021 Easy
- શરતો \(3 x+5 y \leq 15, x \geq 0\), \(y \geq 0\) ને આધીન \(z=5 x+3 y\) નું મહત્તમ મૂલ્ય છે :GUJCET 2025 Medium
- \(q^{\circ}\) જેટલું સમાન મૂલ્ય ધરાવતાં આઠ વિધુતભારોને સમઘનનો શિરોબિંદુઓ પર ગોઠવેલ છે. આ સમઘનના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન ________.
\(\left(\varepsilon_0=\right.\) શૂન્યાવકાશની પરમિટિવિટી,\(a=\)સમઘનની દરેક બાજુની લંબાઈ)GUJCET 2008 Easy