enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
\(12 \times 10^{-4} T\) જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે \(3.2 \times 10^7 ms^{-1}\) ની ઝડપથી ગતિ કરતાં ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી હશે ?\(\left(m=9 \times 10^{-31} kg\right.\) અને \(\left.e=1.6 \times 10^{-19} C \right)\)
- A 30
- B 13
- C 15
- D 26
Answer & Solution
Correct Answer
(C) 15
Step-by-step Solution
Detailed explanation
C
વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા,
\(B =12 \times 10^{-4} T\)
\(v=3.2 \times 10^7 m / s\)
\(r=\frac{m U }{q B}\)
\(\begin{array}{l}r=\frac{9 \times 10^{-31} \times 3.2 \times 10^7}{1.6 \times 10^{-19} \times 12 \times 10^{-4}} \\ r=15 cm\end{array}\)
વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા,
\(B =12 \times 10^{-4} T\)
\(v=3.2 \times 10^7 m / s\)
\(r=\frac{m U }{q B}\)
\(\begin{array}{l}r=\frac{9 \times 10^{-31} \times 3.2 \times 10^7}{1.6 \times 10^{-19} \times 12 \times 10^{-4}} \\ r=15 cm\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આપેલી ન્યુક્લિયર પ્રક્રિયામાં x અને yનાં મૂલ્યો શોધો
\({ }_{92}^{235} \mathrm{U}+{ }_0^1 n \rightarrow{ }_x^{133} \mathrm{Sb}+{ }_{41}^y \mathrm{Nb}+4{ }_0^1 n\)GUJCET 2024 Medium - એક તારને 2 m ત્રિજ્યાના વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ \(\frac{1}{\pi} \frac{\Omega}{m}\) છે. 6 V ની બેટરી ને બિંદુઓ A અને B વચ્ચે જોડવામાં આવી છે, જ્યાં \(\angle \mathrm{AOB}=90^{\circ}\) છે. બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધો.
GUJCET 2014 Medium - નીચે કેટલીક વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ આપેલ છે. ટૂંકા રેડિયો-તરંગો-\(\lambda_1\) માઇક્રો તરંગો-λ2 પારજાંબલી તરંગો-\(\lambda_3\) છે, તો તેમને ઘટતા ક્રમમાં ગોઠવો,GUJCET 2014 Medium
- 1.6 વક્રીભવનાંક ધરાવતા એક નાના પ્રિઝમકોણવાળા પ્રિઝમ વડે \(3.6^{\circ}\) વિચલન મળતું હોય તો પ્રિઝમકોણ __________ છે.GUJCET 2018 Easy
- પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે તેનો વેગ __________ માં ફેરફાર થવાથી ઘટે છે.GUJCET 2015 Medium
- \(2 \mu F\) અને \(4 \mu F\) ના બે કેપેસિટરને શ્રેણીમાં જોડી તેમના મુક્ત છેડાઓ વચ્ચે 10 V વિધુતસ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે છે. કેપેસિટરોમાં સંગ્રહિત થયેલ ઊર્જાનો ગુણોત્તર __________ હશે.GUJCET 2009 Hard
More PYQs from GUJCET
- pBR322 માં ampR જનીનમાં કઈ પ્રતિબંધ સાઇટ (restriction site) હાજર છે?GUJCET 2023 Hard
- નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી ઊંચું છે ?GUJCET 2020 Easy
- નીચેના પૈકી કયું એલાઈલિક હેલાઈડ નથી ?GUJCET 2018 Easy
- \(f: z \rightarrow z, f(x)=x^3+2\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, તો વિધેય f એ....GUJCET 2024 Hard
- જો શ્રેણિક \(\left[\begin{array}{ccc}x & x^2+3 x & 5 \\ -2 x-6 & x^2 & -4 x-2 \\ 5 & x^2+2 & x^3\end{array}\right]\) સંમિત શ્રેણિક હોય, તો \(x\) ની કિંમત ___________ છે.GUJCET 2025 Medium
- વિધેય \(f: \mathrm{N} \rightarrow \mathrm{Z}, f(n)=\)
એ _________.GUJCET 2018 Medium