enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
રિફ્રેક્ટિગ (વક્રીકારક) ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ 1 m અને આઇપીસની કેન્દ્રલંબાઈ 1 cm છે. આ ટેલિસ્કોપની મોટવશક્તિ __________ થશે.
- A 1
- B 50
- C 200
- D 100
Answer & Solution
Correct Answer
(D) 100
Step-by-step Solution
Detailed explanation
D.100
ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ \(f_0=1\)
m = 100cm
આઇપીસની કેન્દ્રલંબાઈ \(f_e=1 cm\)
ટેલિસ્કોપની મોટવશક્તિ \(m=\frac{f_0}{f_e}\)
\(m=\frac{100}{1}\)
\(m=100\)
ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ \(f_0=1\)
m = 100cm
આઇપીસની કેન્દ્રલંબાઈ \(f_e=1 cm\)
ટેલિસ્કોપની મોટવશક્તિ \(m=\frac{f_0}{f_e}\)
\(m=\frac{100}{1}\)
\(m=100\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેની બે કૉલમ સાથે મેળ કરો.
Column-I Column-II (A) Electrical resistance (P) \(M ^1 L ^3 T ^{-3} A ^{-2}\) (B) Electrical potential (Q) \(M ^1 L ^2 T ^{-3} A ^{-2}\) (C) Specific resistance (R) \(M ^1 L ^2 T ^{-3} A ^{-1}\) (D) Specific conductance (S) None of these GUJCET 2015 Easy - આકૃતિમાં દર્શાવેલ પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર d છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ?.
GUJCET 2013 Easy - બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજા નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર સમાન ચિહ્નો ધરાવતી અને \(17.7 \times 10^{-22} C / m ^2\) મૂલ્યની વિધુતભારની પૃષ્ઠઘનતા છે, તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિધુતક્ષેત્ર E શોધો.GUJCET 2021 Medium
- હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં અલગ કરવા માટે 13.6 eV ઊર્જાની જરૂર પડે છે. જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા \(5.3 \times 10^{-11} m\) હોય, તો ઇલેક્ટ્રોનનો વેગ ___________ છે.GUJCET 2025 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, વ્હીટસ્ટોન બ્રિજની સંતુલિત અવસ્થામાં \(n=\) ___________ છે.
GUJCET 2025 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P. Q અને R અતિલાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 A. 40 A અને 60 A જેટલો વિધુતપ્રવાહ તીર વડે દર્શાવેલ દિશાઓમાં વહે છે. આ સ્થિતિમાં તાર Q પર લાગતા પરિણામી બળની દિશા તાર Q ની _________ હશે.
GUJCET 2016 Easy
More PYQs from GUJCET
- સુએઝ ટ્રીટમેન્ટ માટે સાચો ક્રમ જણાવો.GUJCET 2021 Medium
- શક્ય ઉકેલના સિમિત પ્રદેશના શિરોબિંદુઓ (0, 10), (5, 5), (15, 15), (0, 20) છે. તો હેતુલક્ષી વિધેય \(z = 3x + 9y\) ની ન્યૂનત્તમ કિંમત = __________.GUJCET 2026 Medium
- _________મહત્તમ ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે.GUJCET 2015 Hard
- \(\frac{ B ^2}{2 \mu_0}\) નું પારિમાણીક સૂત્ર ______________ .GUJCET 2026 Hard
- શુક્રપિંડની શુક્રઉત્પાદક નલિકાઓ, 'X' મારફતે 'Y' માં ખૂલે છે.GUJCET 2026 Easy
- જો \(\vec{a}=\hat{i}+\hat{j}+\hat{k}\) અને \(\vec{b}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}\) હોય, તો \((\vec{a}+\vec{b}) \cdot(\vec{a}-\vec{b})\) = _________.GUJCET 2023 Hard