ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics

એક પોલેરોઇડ તકતી ટુર્મેલીન પ્લેટ પર તલધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે. ટુર્મેલીન પ્લેટની દગ્ અક્ષ સાથે તેના \(\overrightarrow{ E }\) સદિશો 60° નો ખૂણો રચે છે, તો ધ્રુવીભૂત પ્રકાશની પ્રારંભિક તીવ્રતા અને અંતિમ તીવ્રતાનો તફાવત ટકાવારીમાં શોધો.

  1. A 0.5
  2. B 0.25
  3. C 0.75
  4. D 0.9
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) 0.75

Step-by-step Solution

Detailed explanation

C.75%
ધારો કે પ્રકાશની પ્રારંભિક તીવ્રતા I0 છે.
પ્રકાશની અંતિમ તીવ્રતા,
\(I=I_0 \cos ^2 \theta\)
\(\therefore \quad I=I_0 \cos ^2 60^{\circ}\)
\(\therefore \quad I=\frac{I_0}{4}\)
પ્રારંભિક તીવ્રતા અને અંતિમ તીવ્રતાનો તફાવત ટકાવારીમાં,
\(=\frac{I_0-I}{I_0} \times 100\)
\(=\frac{I_0-\frac{I_0}{4}}{I_0} \times 100\)
\(=\frac{3 I _0}{4 I _0} \times 100\)
\(=75 \%\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app