enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
\(4 \times 10^{-9} Cm\) ની ડાયપોલ ચાકમાત્રા ધરાવતી એક વિધુત ડાયપોલ \(5 \times 10^4 NC ^{-1}\) નું માન ધરાવતાં સમાન વિધુતક્ષેત્ર સાથે \(60^{\circ}\) ના કોણે રહેલી છે. આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માપ શોધો.
- A \(17.3 \times 10^{-6} Nm\)
- B \(1.73 \times 10^{-4} Nm\)
- C \(1.73 \times 10^{-6} Nm\)
- D \(17.3 \times 10^{-4} Nm\)
Answer & Solution
Correct Answer
(B) \(1.73 \times 10^{-4} Nm\)
Step-by-step Solution
Detailed explanation
(B)
\(\begin{array}{l}\tau=p E \sin \theta \\ \tau=4 \times 10^{-9} \times 5 \times 10^4 \times \sin 60^{\circ} \\ \tau=20 \times 10^{-5} \times \frac{\sqrt{3}}{2} \\ \tau=1.73 \times 10^{-4} Nm \end{array}\)
\(\begin{array}{l}\tau=p E \sin \theta \\ \tau=4 \times 10^{-9} \times 5 \times 10^4 \times \sin 60^{\circ} \\ \tau=20 \times 10^{-5} \times \frac{\sqrt{3}}{2} \\ \tau=1.73 \times 10^{-4} Nm \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 8 વાહક આરાઓ ધરાવતું 2 m ત્રિજ્યાવાળું એક પૈડું પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને 0.2 T જેટલા સમાન ચુંબકીયક્ષેત્રને પોતાનું સમતલ લંબ રહે તે રીતે 10 rad/s જેટલા કોણીયવેગથી ભ્રમણ કરે છે, તો પૈડાના કેન્દ્ર અને પૈડાની વાહક ધાર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત emf __________ V થશે. બધા જ આરાઓ કેન્દ્ર પાસે મળે છે તેમ સ્વીકારો.GUJCET 2019 Medium
- વિધુતભાર વિતરણને લીધે વિધુતક્ષેત્રની ગણતરી કરવા માટે કેવું ગાઉસીયન પૃષ્ઠ લેવામાં આવે છે ?GUJCET 2011 Medium
- એક નાના ગજિયા ચુંબકની લંબાઈ \(2 l\) અને ચુંબકીય ચાકમાત્રા 10 Am² છે. તેના કેન્દ્રથી અક્ષ પર z = 0.1 m અંતરે ચુંબકીયક્ષેત્ર શોધો. અહીં z ના સાપેક્ષમાં l અવગણ્ય છે.GUJCET 2010 Medium
- 4V જેટલું વિદ્યુતચાલક બળ ધરાવતા કોષનો આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે. તેને \(3.9 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આ કોષના છેડા વચ્ચેનો વોલ્ટેજ (Voltage) _______ હશે.GUJCET 2008 Easy
- 12.5 cm કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો સાદા માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે મોટવણી __________ થશે. સામાન્ય દૃષ્ટિ માટે near point અંતર 25 cm લો.GUJCET 2017 Easy
- એક સોલેનોઇડના ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી 2 A વિધુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય. તો તેની ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય ________ છે.GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- નીચે આપેલા પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(i) બકુલો વાઈરસ જાતિ-વિશેષ, લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન માટેના શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે.
(ii) બેસિલસ થુરિન્જિનેન્સિસનો ઉપયોગ પતંગિયાની ઇયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે.
(iii) લેડીબર્ડનો ઉપયોગ મચ્છરોથી છુટકારો મેળવવામાં ખૂબ લાભદાયી છે.
(iv) જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાયકોડર્મા ફૂગનો ઉપયોગ રોગિષ્ઠ પ્રાણીઓની સારવારમાં કરવામાં આવે છે.GUJCET 2024 Hard - AC પરિપથમાં એક વિદ્યુતગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે, તો લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલો હશે ?GUJCET 2018 Hard
- LC શ્રેણી AC પરિપથ માટે \(x_c>x_L\) હોય, તો વોલ્ટેજ, પ્રવાહ કરતાં કળામાં __________ હોય.GUJCET 2019 Hard
- નીચેનામાંથી કયા સંયોજનમાં બધાં જ મોનોસેકેરાઇડ એકમ \(C _1- O - C _4\) સાંકળથી જોડાયેલા નથી ?GUJCET 2015 Medium
- \(R\) ત્રિજ્યાના ગોળાકાર સુવાહકની સપાટી પર \(1.6 \times 10^{-7} C\) વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. ગોળાકાર સુવાહકની અંદરના વિદ્યુત સ્થિતિમાનનો સપાટી પરના વિદ્યુતક્ષેત્ર સાથેનો ગુણોત્તર ___________ છે.GUJCET 2025 Medium
- શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત્ વિધુતભારો વચ્ચે ઉદ્ભવતું વિધુત બળ 16 N છે, જો આ જ બે વિધુતભારોને આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાઇઈલેક્ટ્રિક અચળાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિધુતબળ _________ N જેટલું હશે.GUJCET 2018 Medium