enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
12.5 cm કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો સાદા માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે મોટવણી __________ થશે. સામાન્ય દૃષ્ટિ માટે near point અંતર 25 cm લો.
- A 25
- B 2.5
- C 2.0
- D 1.0
Answer & Solution
Correct Answer
(C) 2.0
Step-by-step Solution
Detailed explanation
C.2.0
મોટવણી \(m=\frac{ D }{f}=\frac{25}{12.5}=2\)
મોટવણી \(m=\frac{ D }{f}=\frac{25}{12.5}=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હવામાં રાખેલા એક બિંદુવત્ ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી (n = 1.5 અને વક્રતાત્રિજ્યા = 20 cm) પર આપાત થાય છે. આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 cm દૂર છે. પ્રતિબિંબ કયા સ્થાને રચાશે.GUJCET 2022 Easy
- K જેટલી ગતિઊર્જા ધરાવતા \(\alpha\)-કણ માટે ન્યુક્લિયસના કેન્દ્રથી લધુતમ અંતર (Distance of closest approach) d = ro મળે છે. જો 2K ગતિઊર્જાવાળા \(\alpha\) કણો આપાત કરવામાં આવે, તો આ અંતર કેટલું મળે ?GUJCET 2015 Easy
- બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજા નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર સમાન ચિહ્નો ધરાવતી અને \(17.7 \times 10^{-22} C / m ^2\) મૂલ્યની વિધુતભારની પૃષ્ઠઘનતા છે, તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિધુતક્ષેત્ર E શોધો.GUJCET 2021 Medium
- યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં, સ્લિટ્સ 0.54 mm અંતરે રાખેલ છે અને પડદો 1.8 m દૂર રાખેલ છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને છઠ્ઠી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 cm માપવામાં આવે છે. પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલા પ્રકાશની તરંગલંબાઈ શોધો.GUJCET 2025 Hard
- હવામાં એકબીજાથી 1 m અંતરે રહેલાં \(2 \mu C\) જેટલો સમાન ઋણ વિધુતભાર ધરાવતાં તંત્રની વિધુત સ્થિતિઊર્જા __________. \(\left( k =9 \times 10^9\right.\) SI Unit \()\)GUJCET 2009 Easy
- એક સ્લિટથી થતાં ફ્રોનહોફર વિવર્તનમાં સ્લિટની પહોળાઈ 0.01 cm છે. જો સ્લિટને લંબરૂપે આપાત પ્રકાશની તરંગલંબાઈ 5000 Å હોય, તો દ્વિતીય અધિકતમનું મધ્યસ્થ અધિતમની મધ્યરેખાથી કોણીય અંતર __________ rad હશે.GUJCET 2016 Hard
More PYQs from GUJCET
- પાસાંઓની જોડને ફેંકવામાં આવે, તો પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ________ છે.GUJCET 2024 Easy
- નીચે આપેલા આયનોમાંથી કયા આયનની ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે?GUJCET 2026 Hard
- \(Zn _{( s )}\left| Zn _{( aq )(1 M )}^{2+}\right|\left| Ni _{( aq )(1 M )}^{2+}\right| Ni _{( s )}\) કોષ માટે નીચેમાંથી કયું ખોટું છે ?GUJCET 2019 Easy
- આદર્શ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટની સાપેક્ષમાં કઈ રાશિ આઉટપુટમાં બદલાતી નથી ?GUJCET 2010 Hard
- \(L\) લંબાઈના અને \(Q\) જેટલો સમાન વિધુતભાર વિતરણ ધરાવતાં એક પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર \(r\) અંતરે \(q\) જેટલો બિંદુવત્ વિધુતભાર આવેલો છે, તો આ બંને વચ્ચે લાગતાં વિધુતબળનું મૂલ્ય __________.GUJCET 2015 Hard
- બે તાંબાના ગોળાઓમાંનો x ગોળો પોલો છે અને y ગોળો નક્કર છે. આ ગોળાઓનાં પરિમાણો સરખાં છે તો તેમને સમાન વિધુતસ્થિતિમાને વિધુતભારિત કરતાં બંને ગોળા પરના વિધુતભાર વિશે શું કહી શકાય ?GUJCET 2010 Medium