ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current

AC પરિપથમાં એક વિદ્યુતગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે, તો લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલો હશે ?

  1. A \(\frac{\pi}{6} rad\)
  2. B \(\frac{\pi}{3} rad\)
  3. C \(\frac{\pi}{4} rad\)
  4. D \(\frac{\pi}{2} rad\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\frac{\pi}{3} rad\)

Step-by-step Solution

Detailed explanation

B.\(\frac{\pi}{3} rad\)
\(P = VI \cos \phi\)\(\quad\)...(1)
\(\therefore \quad P_{\max }=V I\)\(\quad\)...(2)
⇒ સમીકરણ (1) અને (2) પરથી
\(P = P _{\max } \cos \phi\)
પરંતુ \(P=P_{\max } \times 50 \%\)
⇒ \(P_{\max } \times \frac{50}{100}=P_{\max } \cos \phi\)
\(\therefore \quad \cos \phi=\frac{1}{2}\)
\(\phi=\frac{\pi}{3} rad\)
Same subject
Explore more questions on app