ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism

એક સોલેનોઇડના ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી 2 A વિધુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય. તો તેની ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય ________ છે.

  1. A \(8 \times 10^5 Am ^{-1}\)
  2. B \(2 \times 10^3 Am ^{-1}\)
  3. C \(2 \times 10^{-3} Am ^{-1}\)
  4. D \(8 \times 10^{-5} Am ^{-1}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(2 \times 10^3 Am ^{-1}\)

Step-by-step Solution

Detailed explanation

B
\(\begin{aligned} \mu r & =400 \\ I & =2 A\end{aligned}\)
\(\frac{ N }{l}=1000 \frac{\text { turns }}{\text { meter }}\)
ચુંબકીય તીવ્રતા
\(H =n l\)
\(\begin{array}{l} H =\frac{ N }{l} I \\ H =\frac{1000}{1} \times 2 \\ H =2 \times 10^3 Am ^{-1}\end{array}\)
Same subject
Explore more questions on app