enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
એક નાના ગજિયા ચુંબકની લંબાઈ \(2 l\) અને ચુંબકીય ચાકમાત્રા 10 Am² છે. તેના કેન્દ્રથી અક્ષ પર z = 0.1 m અંતરે ચુંબકીયક્ષેત્ર શોધો. અહીં z ના સાપેક્ષમાં l અવગણ્ય છે.
- A \(1 \times 10^{-3} T\)
- B \(4 \times 10^{-3} T\)
- C \(2 \times 10^{-3} T\)
- D \(3 \times 10^{-3} T\)
Answer & Solution
Correct Answer
(C) \(2 \times 10^{-3} T\)
Step-by-step Solution
Detailed explanation
C.\(2 \times 10^{-3} T\)
અક્ષ પર \(B =\frac{\mu_0}{4 \pi} \frac{2 m}{z^3}\)
\(\begin{array}{l}=\frac{4 \pi \times 10^{-7}}{4 \pi} \times \frac{2 \times 10}{(0.1)^3} \\ =2 \times 10^{-3} T\end{array}\)
અક્ષ પર \(B =\frac{\mu_0}{4 \pi} \frac{2 m}{z^3}\)
\(\begin{array}{l}=\frac{4 \pi \times 10^{-7}}{4 \pi} \times \frac{2 \times 10}{(0.1)^3} \\ =2 \times 10^{-3} T\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર (ખેંચી) કાઢવા માટે જરૂરી વિધુતક્ષેત્ર ___________ મૂલ્યનું હોય છે.GUJCET 2024 Medium
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિજ્યા \(r\) ના બે સમાન સુવાહક વલયો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આકૃતિ (a) માં ચુંબકીય ક્ષેત્ર \(0.3 T / s\) ના દરે વધે છે અને આકૃતિ (b) માં ચુંબકીય ક્ષેત્ર \(0.2 T / s\) ના દરે ઘટે છે. જ્યારે ઉપરથી જોવામાં આવે ત્યારે વલય (a) અને વલય (b) માં પ્રવાહની દિશા __________ છે.GUJCET 2025 Hard - ન્યુક્લિયસની સરેરાશ ઘનતાનું મૂલ્ય પાણીની ઘનતા કરતાં__________GUJCET 2013 Hard
- આત્મપ્રેરકત્વ માટે આપેલા પૈકી કયો એકમ ખોટો છે ?GUJCET 2016 Medium
- કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય, તો તેની વિધુત સસેપ્ટિબિલિટી _________ હશે.GUJCET 2020 Medium
- એક DC પરિપથમાં શુદ્ધ કેપેસિટરનું કેપેસિટન્સ 1 F છે, તો તેનો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો હશે ?GUJCET 2013 Hard
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયા સંકીર્ણમાં \(s p^3 d^2\) સંકરણ હશે ?GUJCET 2009 Easy
- pH = 1 ધરાવતા \(H _2 SO _4\) ના જલીય દ્રાવણની નોર્માલિટી (Normality) કેટલી હશે?GUJCET 2018 Hard
- વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી ક્યું છે ?GUJCET 2007 Medium
- \(AlCl _3, AgNO _3\) અને \(MgSO _4\) નાં દ્રાવણોમાંથી એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરતાં ધ્રુવો આગળ Al, Ag અને Mg નીચેના પૈકી કયા ગુણોત્તરમાં જમા થશે ?GUJCET 2019 Medium
- તાંબાના વાયરનો ક્રોસ-વિભાગીય વિસ્તાર 2 mm લંબાઈના ચોરસના વિસ્તાર જેટલો છે. જો આ તાંબાનો તાર 8 A વિદ્યુત પ્રવાહ ખેંચે છે, તો મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધો. તાંબાના વાયરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા \(8 \times 10^{28} m^{-3}\) છે.GUJCET 2008 Hard
- નીચેનામાંથી કયા સંયોજનની બેઝિક પ્રબળતા સૌથી ઓછી છે?GUJCET 2020 Medium