enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction
8 વાહક આરાઓ ધરાવતું 2 m ત્રિજ્યાવાળું એક પૈડું પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને 0.2 T જેટલા સમાન ચુંબકીયક્ષેત્રને પોતાનું સમતલ લંબ રહે તે રીતે 10 rad/s જેટલા કોણીયવેગથી ભ્રમણ કરે છે, તો પૈડાના કેન્દ્ર અને પૈડાની વાહક ધાર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત emf __________ V થશે. બધા જ આરાઓ કેન્દ્ર પાસે મળે છે તેમ સ્વીકારો.
- A 4
- B 2
- C 6
- D 8
Answer & Solution
Correct Answer
(A) 4
Step-by-step Solution
Detailed explanation
A.4
પ્રેરિત \(\varepsilon=\frac{1}{2} B \omega R^2\)
\(\therefore \quad \varepsilon=\frac{1}{2} \times 0.2 \times 10 \times(2)^2\)
\(\therefore \quad \varepsilon=4 V\)
પ્રેરિત \(\varepsilon=\frac{1}{2} B \omega R^2\)
\(\therefore \quad \varepsilon=\frac{1}{2} \times 0.2 \times 10 \times(2)^2\)
\(\therefore \quad \varepsilon=4 V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 0.5 mH નું આત્મપ્રેરકત્વ ધરાવતાં ગૂંચળામાં વહેતો પ્રવાહ 2 A હોય, તો તેમાં સંગ્રહિત ઊર્જા જૂલમાં કેટલી ?GUJCET 2007 Medium
- ગજિયા ચુંબકના કેન્દ્રથી Z અંતરે, તેની અક્ષ પર રહેલાં બિંદુએ ચુંબકીયક્ષેત્ર કઈ દિશામાં હોય છે ?GUJCET 2009 Easy
- એક સોલેનોઇડમાં ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી I A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય, તો ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય _________ T હશે.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Medium
- ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે જરૂરી વિદ્યુતક્ષેત્રનું લઘુત્તમ મૂલ્ય આશરે ___________ V/cm છે.GUJCET 2025 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગજિયો ચુંબક સ્થિર ગૂંચળાની તરફ અચળ ઝડપ \(v\) થી ગતિ કરે છે. જમણી બાજુ રહેલા અવલોકનકર્તાને ગૂંચળામાં પ્રેરિત વિધુતપ્રવાહ કઈ દિશામાં દેખાશે ?
GUJCET 2023 Hard - એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.5 V ની એક બેટરી તારના 150 cm અંતરે તટસ્થબિંદુ આપે છે. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતા તટસ્થબિંદુ ખસીને 210 cm આગળ મળે છે, તો બીજા કોષનું emf કેટલું હશે ?GUJCET 2021 Medium
More PYQs from GUJCET
- પોલારીમીટરના ઉપયોગથી સંયોજનોના નક્કી __________ થાય છે.GUJCET 2019 Medium
- શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત્ વિધુતભારો વચ્ચે ઉદ્ભવતું વિધુત બળ 16 N છે, જો આ જ બે વિધુતભારોને આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાઇઈલેક્ટ્રિક અચળાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિધુતબળ _________ N જેટલું હશે.GUJCET 2018 Medium
- પરવલય \(y^2=8 x\) અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચોરસ એકમ છે.GUJCET 2010 Easy
- LCR AC પરિપથમાં મહત્તમ વોલ્ટેજનું તેના rms મૂલ્યની સાપેક્ષમાં આશરે ટકાવારી મૂલ્ય શું છે?GUJCET 2025 Medium
- \(\Lambda_{ m \left( H _2 O \right)}^{\circ}\) માટે કયો સંબંધ સાચો છે?GUJCET 2025 Hard
- બંને \(\left[ Ni ( CO )_4\right]\) અને \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) ડાયમેગ્નેટિક છે. આ સંકુલમાં Ni ના વર્ણસંકરણના પ્રકારો અનુક્રમે _____ અને _____ છે.GUJCET 2015 Hard