ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Microbes in Human Welfare

નીચે આપેલા પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(i) બકુલો વાઈરસ જાતિ-વિશેષ, લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન માટેના શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે.
(ii) બેસિલસ થુરિન્જિનેન્સિસનો ઉપયોગ પતંગિયાની ઇયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે.
(iii) લેડીબર્ડનો ઉપયોગ મચ્છરોથી છુટકારો મેળવવામાં ખૂબ લાભદાયી છે.
(iv) જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાયકોડર્મા ફૂગનો ઉપયોગ રોગિષ્ઠ પ્રાણીઓની સારવારમાં કરવામાં આવે છે.

  1. A ફક્ત (i), (iii) અને (iv)
  2. B ફક્ત (i) અને (ii)
  3. C ફક્ત (ii) અને (iv)
  4. D ફક્ત (iii) અને (iv)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ફક્ત (i) અને (ii)

Step-by-step Solution

Detailed explanation

B
Same subject
Explore more questions on app