ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields

શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત્ વિધુતભારો વચ્ચે ઉદ્ભવતું વિધુત બળ 16 N છે, જો આ જ બે વિધુતભારોને આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાઇઈલેક્ટ્રિક અચળાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિધુતબળ _________ N જેટલું હશે.

  1. A 1024
  2. B 128
  3. C 16
  4. D 2
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) 2

Step-by-step Solution

Detailed explanation

(D)
\(F\)માધ્યમ= \(F\)હ​વા/K = \(\frac{16}{8}=2 N\)
Same subject
Explore more questions on app