enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
4V જેટલું વિદ્યુતચાલક બળ ધરાવતા કોષનો આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે. તેને \(3.9 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આ કોષના છેડા વચ્ચેનો વોલ્ટેજ (Voltage) _______ હશે.
- A 3.8 V
- B 0.1 V
- C 2 V
- D 3.9 V
Answer & Solution
Correct Answer
(D) 3.9 V
Step-by-step Solution
Detailed explanation
(D)

\(\begin{array}{l} V =\varepsilon- I r \\ V=\varepsilon-\left(\frac{\varepsilon}{R+r}\right) r \\ V=\frac{\varepsilon R +\varepsilon r-\varepsilon r}{ R +r} \\ V=\frac{\varepsilon R }{ R +r} \\ V=\frac{(4)(3.9)}{3.9+0.1} \\ V=3.9 V\end{array}\)

\(\begin{array}{l} V =\varepsilon- I r \\ V=\varepsilon-\left(\frac{\varepsilon}{R+r}\right) r \\ V=\frac{\varepsilon R +\varepsilon r-\varepsilon r}{ R +r} \\ V=\frac{\varepsilon R }{ R +r} \\ V=\frac{(4)(3.9)}{3.9+0.1} \\ V=3.9 V\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સ્થિર વિદ્યુતભાર _______ ઉત્પન્ન કરે છે.GUJCET 2007 Hard
- r ત્રિજ્યા ધરાવતાં એક વર્તુળાકાર ગાળામાંથી । વિધુતપ્રવાહ પસાર થાય છે. આ ગાળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર B છે. તો આ વર્તુળાકાર ગાળાની ચુંબકીય ચાકમાત્રા શું હશે ?GUJCET 2021 Medium
- સિઝીયમની થ્રેશોલ્ડ આવૃત્તિ \(5.16 \times 10^{14}\) Hz છે, તો તેનું કાર્યવિધેય ___________ ev છે.GUJCET 2020 Hard
- અનંત લંબાઈના સુરેખીય નિયમિત વિદ્યુતભાર વિતરણવાળા તારથી 2 cm જેટલા લંબ અંતરે ઉદ્ભવતું વિધુતક્ષેત્ર \(3 \times 10^8 NC ^{-1}\) છે, તો તાર પર વિધુતભારની રેખીય ઘનતા _________. \(\left(k=9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2014 Hard
- આદર્શ ટ્રાન્સફોર્મર માટે જો \(N _{ s }> N _{ p }\) તો __________ થશે.GUJCET 2022 Hard
- હર્ટ્ઝના પ્રયોગમાં ઇન્ડક્શન કોઇલ સાથે જોડેલા સળિયાઓ __________ તરીકે વર્તે છે.GUJCET 2011 Easy
More PYQs from GUJCET
- આપેલ આકૃતિમાં "X"ના સ્થાને કયો એમિનો એસિડ આવેલ હશે ?
GUJCET 2023 Medium - સમાન તાપમાને નીચેનામાંથી કયાં દ્રાવણોની જોડ સમઅભિસારી હોઈ શકે?GUJCET 2006 Hard
- હિસ્ટરીસિસ સાઇકલ (B-H વક્ર) વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે છે.GUJCET 2016 Hard
- નીચેનામાંથી કયા લિગેન્ડ ઉભયદંતી નથી?
GUJCET 2022 Medium - બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બેઝિક માધ્યમમાં ફિનોલ સાથે પ્રક્રિયા કરીને નીપજ આપે છે. તે નીપજમાં કેટલા \(\sigma\) (સિગ્મા) અને \(\pi\) (પાઇ) બંધ હાજર હોય છે?GUJCET 2023 Hard
- \(\frac{1}{\mu_0 \varepsilon_0}\) નું પારિમાણિક સૂત્ર __________GUJCET 2010 Hard