ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields

વિધુતભાર વિતરણને લીધે વિધુતક્ષેત્રની ગણતરી કરવા માટે કેવું ગાઉસીયન પૃષ્ઠ લેવામાં આવે છે ?

  1. A વિધુતભાર વિતરણની નજીકનું કોઈ પણ બંધ પૃષ્ઠ
  2. B હંમેશાં ગોલીય પૃષ્ઠ
  3. C એક એવું વિધુતભાર વિતરણને ઘેરતું સંમિત (Symmetric) બંધ પૃષ્ઠ, કે જેના દરેક બિંદુ પર વિધુતક્ષેત્રનું એક જ મૂલ્ય મળે.
  4. D આપેલામાંથી એક પણ નહીં.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) એક એવું વિધુતભાર વિતરણને ઘેરતું સંમિત (Symmetric) બંધ પૃષ્ઠ, કે જેના દરેક બિંદુ પર વિધુતક્ષેત્રનું એક જ મૂલ્ય મળે.

Step-by-step Solution

Detailed explanation

(C)
એક એવું વિધુતભાર વિતરણને ઘેરતું સંમિત (Symmetric) બંધ પૃષ્ઠ, કે જેના દરેક બિંદુ પર વિધુતક્ષેત્રનું એક જ મૂલ્ય મળે.
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app