enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
નીચેનામાંથી કયા સંયોજનમાં બધાં જ મોનોસેકેરાઇડ એકમ \(C _1- O - C _4\) સાંકળથી જોડાયેલા નથી ?
- A માલ્ટોઝ
- B લેક્ટોઝ
- C સેલ્યુલોઝ
- D એમાઇલોપેક્ટિન
Answer & Solution
Correct Answer
(D) એમાઇલોપેક્ટિન
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(CaCl _2\) નું 80% વિયોજન થાય છે, તો \(CaCl _2\) ના વોન્ટહોફ અવયવ (i) નું મૂલ્ય શું હશે ?GUJCET 2022 Medium
- \(Fe ^{+3}\) આયન \(CN ^{-}\) સાથે જોડાઈને સંકીર્ણ બનાવે ત્યારે તેની ચુંબકીય ચાકમાત્રા __________ BM થાય.GUJCET 2007 Hard
- નીચેની માહિતીનો ઉપયોગ કરીને સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયો છે ? તે જણાવો.
\(\begin{array}{ll}
E_{Cr_2 O_7^{2-} / Cr^{3+}}^0=1.33 V & E_{Cl_2 / Cl^{-}}^0=1.36 V \\
E_{MnO_4^{-}}^0 / Mn^{2+}=1.51 V & E_{Cr^{3+} / Cr}^0=-0.74 V\end{array}\)GUJCET 2021 Medium - નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી વધુ કોની છે ?GUJCET 2015 Easy
- SN1 પ્રક્રિયા નીચેનામાંથી કયા હેલાઈડ સૌથી ઝડપી આપશે ?GUJCET 2021 Hard
- નીચેનામાંથી કયા એસિડ માટે \(pK _{ a }\) નું મૂલ્ય સૌથી વધુ છે ?GUJCET 2020 Easy
More PYQs from GUJCET
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log \(\frac{[R]_0}{[R]}\) વિરુદ્ધ (સમય) ના આલેખના ઢાળનું મૂલ્ય શું હશે?GUJCET 2022 Easy
- સમાન દ્રવ્યના બે તાર ની લંબાઈ અને ત્રિજ્યા નો ગુણોત્તર અનુક્રમે \(3: 4\) અને \(3: 2\) છે. આ તારને 6 V ના સ્થિતિમાન સ્રોત (potential source) સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહોનો ગુણોત્તર \(I_1: I_2=\) = _______ છે.GUJCET 2014 Easy
- ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે જરૂરી વિદ્યુતક્ષેત્રનું લઘુત્તમ મૂલ્ય આશરે ___________ V/cm છે.GUJCET 2025 Easy
- જો પરમાણુનો પરમાણુક્રમાંક 26 હોય, તો તેના જલીય દ્રાવણમાં દ્વિ-સંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા _____ BM થશે.GUJCET 2021 Hard
- જો \(6 P ( A )=8 P ( B )=14 P ( A \cap B )=1\), હોય તો \(P \left( A ^{\prime} \mid B \right)=\) __________ .GUJCET 2019 Medium
- સમુદ્રફૂલ અને ક્લોવન માછલી વચ્ચે કઈ આંતરક્રિયા સંબંધ જોવા મળે છે ?GUJCET 2024 Medium