enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biodiversity and Conservation
નીચે આપેલા લુપ્ત પ્રાણી અને દેશ માટે અસંગત જોડ શોધો.
- A ડોડો-મોરેશિયસ
- B સ્ટીલર-સી-કાઉ-રશિયા
- C ક્વેગા-આફ્રિકા
- D થાયલેસિન-થાયલેન્ડ
Answer & Solution
Correct Answer
(D) થાયલેસિન-થાયલેન્ડ
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- DNA ના ટુકડાને અલગ કરવાની પદ્ધતિ _____________ છે.GUJCET 2022 Easy
- રંગસૂત્રોની વર્તણૂક જનીનોની વર્તણૂકની સમાંતર હતી' __________ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી.GUJCET 2022 Hard
- વિધાન I : ELISA એન્ટિજન-એન્ટિબૉડી પારસ્પરિક ક્રિયાના સિદ્ધાંત પર કામ કરે છે.
વિધાન II : એન્ટિજનની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટિબૉડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતાં સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે ?GUJCET 2021 Medium - નીચે આપેલ રેખાકૃતિમાં દર્શવલ P અને Q માટે સાચી સંજ્ઞા પસંદ કરો.
GUJCET 2024 Hard - ELISA (એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે) પદ્ધતિ નીચેનામાંથી કયા સિદ્ધાંત (principle) પર આધારિત છે?GUJCET 2024 Easy
- સપુષ્પી વનસ્પતિઓમાં 'ત્રિસંયુગ્મન' (triple fusion) એ __________ નું જોડાણ છે.GUJCET 2023 Easy
More PYQs from GUJCET
- \(\overrightarrow{ M }\)ચુંબકીય ચાકમાત્રા ધરાવતાં ગજિયા ચુંબકને \(\overrightarrow{ B }\)જેટલું પ્રેરણ ધરાવતાં ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આથી તેમના પર લાગતું ટોર્ક __________.GUJCET 2007 Medium
- વર્તમાન સમયમાં લગભગ ________ જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે.GUJCET 2026 Hard
- નીચેનામાંથી કયા સંકીર્ણના જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વાહકતા સૌથી ઓછી છે ?GUJCET 2018 Hard
- બે તાંબાના ગોળાઓમાંનો x ગોળો પોલો છે અને y ગોળો નક્કર છે. આ ગોળાઓનાં પરિમાણો સરખાં છે તો તેમને સમાન વિધુતસ્થિતિમાને વિધુતભારિત કરતાં બંને ગોળા પરના વિધુતભાર વિશે શું કહી શકાય ?GUJCET 2010 Medium
- કાચનો વક્રીભવનાંક 1.6 છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી થશે ? (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 108 લો.)GUJCET 2024 Easy
- તાંબાના ત્રણ તારના દળનો ગુણોત્તર \(1: 3: 5\) છે અને તેમની લંબાઈનો ગુણોત્તર \(5: 3: 1\) છે. તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર _______ હશે.GUJCET 2011 Medium