enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Principles of Inheritance and Variation
રંગસૂત્રોની વર્તણૂક જનીનોની વર્તણૂકની સમાંતર હતી' __________ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી.
- A વોલ્ટર સટન અને થિયોડોર બોવરી
- B આલ્ફેડ હર્શી અને માર્થા ચેઈઝ
- C વોટ્સન અને ક્રિક
- D મેક્લીઓડ અને મેકકાર્ટી
Answer & Solution
Correct Answer
(A) વોલ્ટર સટન અને થિયોડોર બોવરી
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- સેન્ટ્રલ ડોગ્મા (Central dogma) X દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને તેમાં અનુક્રમે Y, Z પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. સાચો વિકલ્પ પસંદ કરો.GUJCET 2020 Hard
- જનીન સંકેતોના ગુણધર્મોને ધ્યાનમાં રાખી આપેલાં વિધાનો સાચાં (T - true) કે ખોટાં (F- False) તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સંકેત t - RNA પર સતત વંચાય છે, તે વચ્ચે વિરામ હોતો નથી.
(ii) એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા થઈ શકે છે.
(iii) UUU - ફિનાઈલ એલેનીનનું સંકેતન કરે છે.
(iv) GAA સમાપન સંકેત છે.GUJCET 2023 Hard - ઈન વિટ્રો ફલનમાં, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તે પદ્ધતિને શું કહે છે ?GUJCET 2024 Easy
- સંભાવ્ય વૃદ્ધિને દર્શાવતું સમીકરણ કયું છે ?GUJCET 2021 Medium
- છોડને ઓળખો, જ્યાંથી રસાયણ કાઢવામાં આવે છે જેની હાડપિંજર રચના નીચે આપેલ છે.
GUJCET 2023 Medium - નીચે પૈકી કયો અંતઃ સ્ત્રાવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી?GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- 30 cm કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને 10 cm કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો छे. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ શોધો. (લેન્સની જાડાઈ અવગણો)GUJCET 2022 Hard
- IgE માટે આ સાચું વિધાન છે.GUJCET 2023 Easy
- \(
\int x^{2019} \cdot e^{x^{2020}} d x=\) __________ \(+c .\)GUJCET 2023 Easy - હેક્ઝાએમ્માઇન કોબાલ્ટ (III) હેક્ઝાસાયનાઇડો ક્રોમેટ સંકીર્ણમાં કઈ સમઘટકતા શક્ય છે ? (III)GUJCET 2020 Easy
- લાલ અને જાંબલી રંગના પ્રકાશનાં કિરણો માટે કોઈ લેન્સની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે \(f_{ R }\) અને \(f_V\) હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો ?GUJCET 2016 Medium
- ઓરડાના તાપમાને જર્મેનિયમ અર્ધવાહક માટે પ્રતિબંધિત પટમાંથી ઇલેક્ટ્રોનને કૂદકો મારવા માટે જરૂરી ઊર્જા_________eV છે.GUJCET 2024 Hard