enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology and its Applications
વિધાન I : ELISA એન્ટિજન-એન્ટિબૉડી પારસ્પરિક ક્રિયાના સિદ્ધાંત પર કામ કરે છે.
વિધાન II : એન્ટિજનની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટિબૉડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતાં સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે ?
- A વિધાન I સાચું છે, પણ વિધાન II ખોટું છે.
- B વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
- C વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે.
- D વિધાન I અને II બંને ખોટાં છે.
Answer & Solution
Correct Answer
(B) વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- સપુષ્પી વનસ્પતિઓમાં 'ત્રિસંયુગ્મન' (triple fusion) એ __________ નું જોડાણ છે.GUJCET 2023 Easy
- કોષમાં કેટલા પ્રકારના પ્રતિસંકેતો હાજર હોય છે ?GUJCET 2024 Easy
- સ્ત્રીઓમાં ગર્ભધારણના __________ થી __________ અઠવાડિયાં સુધીમાં કરવામાં આવેલ MTP પ્રેરિત ગર્ભપાત (MTP) સુરક્ષિત મનાય છે.GUJCET 2023 Medium
- ગર્ભાવસ્થાના (pregnancy) વિવિધ મહિનાઓ દરમિયાન ભ્રૂણીય વિકાસની (embryonic development) મુખ્ય લાક્ષણિકતાઓ નીચે આપેલી છે. સાચા ક્રમિક ઘટનાઓ (correct sequential events) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(I) ગર્ભ (foetus) ની પ્રથમ હલનચલન (first movements)
(II) ગર્ભ માં અંગો (limbs) અને આંગળીઓ/અંગૂઠા (digits) નો વિકાસ
(III) ભ્રૂણનું હૃદય (embryo's heart) રચાય છે.
(IV) શરીર સૂક્ષ્મ વાળ (fine hairs) થી ઢંકાયેલું હોય છે.GUJCET 2021 Hard - હીમોફિલિક પિતા અને સામાન્ય માતા દ્વારા નર હીમોફિલિક બાળક થવાની શક્યતા કેટલી ?GUJCET 2020 Hard
- DNA ના પટ્ટાઓને એગેરોઝ જૅલમાંથી કાપીને બહાર કાઢવામાં આવે છે અને જૅલના ટુકડાઓથી અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહે છે?GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- સીરોસીસ __________.GUJCET 2024 Medium
- મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ઈ-કોલાઈની 80 મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા DNAમાં હલકા તથા મધ્યમ ઘનતાવાળાનું ઘનત્વ પ્રમાણ અનુક્રમે કેટલું હશે ? (ઈ-કોલાઈ જો 20 મિનિટમાં વિભાજન પામે તો)GUJCET 2022 Easy
- મોબિલિટીનું પારિમાણિક સૂત્ર _________ છે.GUJCET 2018 Easy
- '\(a\)' ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિધુતભારની રેખીય ઘનતા \(\lambda=\lambda_0 \cos ^2 \theta\) છે, તો તેના પરિઘ પર રહેલ કુલ વિધુતભાર શોધો.GUJCET 2008 Medium
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા થતી નથી?GUJCET 2014 Easy
- જો \(y = \log_{2026}(\log_{2025}x)\) હોય, તો \(\frac{d y}{d x}=\) ___________.GUJCET 2026 Medium