enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology and its Applications
વર્તમાન સમયમાં લગભગ ________ જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે.
- A 30
- B 15
- C 25
- D 10
Answer & Solution
Correct Answer
(A) 30
Step-by-step Solution
Detailed explanation
30
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- નિર્દેશિત m-RNA શૃંખલા દ્વારા સંશ્લેષિત પોલિપેપ્ટાઈડમાં કેટલા એમિનોએસિડ્સ હશે ?
5'-UUUUCUAUGCUGGUGGCUUGAUUUUCCCCU-3'GUJCET 2024 Hard - સંવૃત પરાગનયન પુષ્પો (Cleistogamous Flowers) માં ___________________.GUJCET 2024 Medium
- માનવ ઉદવિકાસમાં મગજની સૌથી ઓછી ક્ષમતા ધરાવતો માનવ કોણ હતું ?GUJCET 2020 Easy
- નીચે આપેલા પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(i) બકુલો વાઈરસ જાતિ-વિશેષ, લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન માટેના શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે.
(ii) બેસિલસ થુરિન્જિનેન્સિસનો ઉપયોગ પતંગિયાની ઇયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે.
(iii) લેડીબર્ડનો ઉપયોગ મચ્છરોથી છુટકારો મેળવવામાં ખૂબ લાભદાયી છે.
(iv) જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાયકોડર્મા ફૂગનો ઉપયોગ રોગિષ્ઠ પ્રાણીઓની સારવારમાં કરવામાં આવે છે.GUJCET 2024 Hard - નીચે આપેલ વિધાનોનો અભ્યાસ કરો.
(I) બેક્ટેરિયોફેઝ લેમ્ડા 5383 બેઇઝ જોડ (bp) ધરાવે છે.
(II) ઇ. કોલાઈ 4.6 × 106 bp ધરાવે છે.
(III) મનુષ્યનો એકકીય DNA 3.3 × 109 bp ધરાવે છે.
ઉપર્યુક્ત વિધાનોમાંથી અસંગત વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.GUJCET 2021 Easy - સપુષ્પી વનસ્પતિઓમાં 'ત્રિસંયુગ્મન' (triple fusion) એ __________ નું જોડાણ છે.GUJCET 2023 Easy
More PYQs from GUJCET
- એક વ્યક્તિ 5 માંથી 4 વખત સત્ય બોલે છે. તે એક પાસો ફેંકે છે અને જણાવે છે કે તે છગડો છે. ખરેખર છગડો હોવાની સંભાવના કેટલી છે?GUJCET 2025 Medium
- સમાન ચુંબકીયક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતાં α-કણ અને પ્રોટોનના આવર્તકાળનો ગુણોત્તર __________ છે.GUJCET 2014 Easy
- ગ્લુકોઝને ગ્લુકોપાયરેનોઝ શા માટે કહે છે ?GUJCET 2019 Easy
- વક્ર \(y=\sin \pi x\) નું X-અક્ષ સાથે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે. \(x \in[-1,2]\)GUJCET 2011 Medium
- એક્રોલિન સંયોજનમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે ?GUJCET 2018 Hard
- બળતણ કોષ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી?GUJCET 2026 Medium