enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology: Principles and Processes
DNA ના ટુકડાને અલગ કરવાની પદ્ધતિ _____________ છે.
- A જેલ ઇલેક્ટ્રોફોરેસીસ
- B સૂક્ષ્મઅંતઃક્ષેપણ
- C જનીન સ્ફોટન
- D જૈવપ્રાક્ષેપિકી
Answer & Solution
Correct Answer
(A) જેલ ઇલેક્ટ્રોફોરેસીસ
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- PCR પદ્ધતિમાં નીચે પૈકી કયા બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલ DNA પોલિમરેઝનો ઉપયોગ કરવામાં આવે છે ?GUJCET 2024 Easy
- વર્તમાન સમયમાં લગભગ ________ જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે.GUJCET 2026 Hard
- જોડકાં જોડો.
I II III (P) ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (a) સ્ટેટિન્સ (i) ક્લોટ બસ્ટર (Q) મોનાસ્કસ પુર્પુરિયસ (b) સ્ટ્રેપ્ટોકાઈનેઝ (ii) અંગ પ્રત્યારોપણ (R) સ્ટ્રેપ્ટોકોકસ (c) સાયક્લોસ્પોરીન-A (iii) કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2021 Easy - નીચે આપેલ આકૃતિમાં 'X' કયું નિર્દેશન કરે છે ?
GUJCET 2024 Medium - ELISA (એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે) પદ્ધતિ નીચેનામાંથી કયા સિદ્ધાંત (principle) પર આધારિત છે?GUJCET 2024 Easy
- એક જંગલમાં હરણની વસ્તી 100 છે. ત્યાં શિકારીઓ ઓછા અને ખોરાક પૂરતો છે. વાર્ષિક 30 બચ્ચાં જન્મે છે અને 10 નું મૃત્યુ થાય છે તો આ વસ્તીનો પ્રાકૃતિક વૃધ્ધિનો આંતરિક દર કેટલો હશે?GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- 40 W પાવર (Power) ધરાવતા બે વિદ્યુત બલ્બને (electric bulb) શ્રેણી જોડાણમાં (series connection) જોડવામાં આવે છે. આ જોડાણ દ્વારા વપરાતો કુલ પાવર (total power consumed) _______ થશે.GUJCET 2006 Medium
- એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 cm દીઠ 50 આંટાઓ છે. તેમાંથી 2.5 A પ્રવાહ પસાર થાય છે, તો તે અક્ષ ઉપર કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર _________ Τ છે.GUJCET 2019 Hard
- મેન્ડલે વટાણાના છોડમાં જાંબલી પુષ્પ (violet flower) (VV) ને કક્ષીય સ્થાન (axial position) (AA) ધરાવતા છોડ સાથે અને સફેદ પુષ્પ (white flower) (vv) ને અગ્રસ્થાન (terminal position) (aa) ધરાવતા છોડ વચ્ચે સંકરણ (cross) કરાવ્યું. F2 પેઢીમાં તેમને સફેદ પુષ્પો (vv) નો સ્વરૂપલક્ષી (phenotypically) ગુણોત્તર (ratio) કેટલો મળ્યો?GUJCET 2023 Hard
- IgE માટે આ સાચું વિધાન છે.GUJCET 2023 Easy
- \(f: N \rightarrow N , f(n)=\left\{\begin{array}{ll}\frac{n+1}{2}, & n \text { અયુગ્મ } \\ \frac{n}{2}, & n \text { યુગ્મ }\end{array}\right.\) પ્રત્યેક \(n \in N\),તો f એ __________GUJCET 2026 Medium
- \(\overrightarrow{ P }\) જેટલી ડાઈપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાઈપોલને \(\overrightarrow{ E }\) જેટલી તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રને સમાંતર ગોઠવેલ છે. આ સ્થિતીમાંથી વિદ્યુત ડાઈપોલને 90° ના કોણે ભ્રમણ કરાવતાં થતુ કાર્ય ___________.GUJCET 2026 Medium