enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology and its Applications
ELISA (એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે) પદ્ધતિ નીચેનામાંથી કયા સિદ્ધાંત (principle) પર આધારિત છે?
- A એન્ટિજન - એન્ટિબોડી આંતરક્રિયા (Antigen - Antibody interaction)
- B પોલિમરેઝ સાંકળ પ્રતિક્રિયા (Polymerase Chain Reaction)
- C સ્વતઃ-વિકિરણ આલેખન (Autoradiography)
- D ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી (Enzyme replacement therapy)
Answer & Solution
Correct Answer
(A) એન્ટિજન - એન્ટિબોડી આંતરક્રિયા (Antigen - Antibody interaction)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- દર્દીઓના અંગપ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે શાનો ઉપયોગ થાય છે?GUJCET 2020 Medium
- કોલમ – I અને કોલમ - II માંથી સાચી જોડ ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ - I કોલમ - II (i) 65 મિલિયન વર્ષ પૂર્વે (p) સમુદ્રની શેવાળ અસ્તિત્વ ધરાવતી હતી. (ii) 350 મિલિયન વર્ષ અગાઉ (q) અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા (iii) 500 મિલિયન વર્ષ અગાઉ (r) જડબાંવિહીન માછલી ઉદ્ભવી (iv) 320 મિલિયન વર્ષે પૂર્વે (s) ડાયનોસોર અદશ્ય થયા GUJCET 2026 Medium - આ અંતઃસ્ત્રાવો (hormones) સ્ત્રીઓમાં માત્ર ગર્ભાવસ્થા (pregnancy) દરમિયાન જ ઉત્પન્ન થાય છે :GUJCET 2023 Medium
- ઓપેરોન શું દર્શાવે છે ?GUJCET 2023 Hard
- નીચે આપેલ પૈકી કયા લક્ષણને આધારે ડોક્ટર 'X' દર્દીને ન્યુમોનિયા રોગ હોવાનું જણાવશે ?GUJCET 2024 Hard
- સ્તંભ I ને સ્તંભ II સાથે જોડો અને સાચો વિકલ્પ લખો.
સ્તંભ-I સ્તંભ-II 1. કોષીય અવરોધ (A) મોંમાં રહેલી લાળ 2. દેહધાર્મિક અવરોધ (B) ઇન્ટરફેરોન 3. સાયટોકાઇન અવરોધ (C) કુદરતી મારક કોષો (એક પ્રકારના લિમ્ફોસાઇટ્સ) 4. ભૌતિક અવરોધ (D) શ્વસન માર્ગનું શ્લેષ્મસ્તર GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- એક RC AC પરિપથમાં મહત્તમ વોલ્ટેજ 100 V છે અને મહત્તમ પ્રવાહ 1.1 A છે. જો \(X_C=60 \Omega\) અને \(R =80 \Omega\) હોય, તો પરિપથમાં વપરાતો પાવર __________હશે.GUJCET 2013 Medium
- \(\left[ Pt \left( NH _3\right)( Br )( Cl )( py )\right.\) ના ભોમિતિક સમધટકો કેટલા છે?GUJCET 2022 Hard
- 220 V, 50 Hz ના સ્ત્રોત સાથે \(15.0 \mu F\) ના કેપેસીટરને જોડવામાં આવેલ છે તો આ પરિપથનો કેપેસીટીવ રીએક્ટન્સ______________ \(\Omega\) હશે.GUJCET 2026 Medium
- જો બે સદિશો \(\vec{a}\) અને \(\vec{b}\) માટે \(|\vec{a}|=2,|\vec{b}|=3\) અને \(\vec{a} \cdot \vec{b}=4\) હોય, તો \(\left|\vec{a}_0-\vec{b}\right|=\)__________.GUJCET 2026 Medium
- \(\frac{\text { Vs }}{\text { Am }}\) એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ?GUJCET 2024 Medium
- નીચેના પૈકી કયો સંકીર્ણ આયન સૌથી વધારે સ્થાયી છે ?GUJCET 2019 Medium