enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Organisms and Populations
નીચે આપેલ રેખાકૃતિમાં દર્શવલ P અને Q માટે સાચી સંજ્ઞા પસંદ કરો.

- A P - +
Q - + - B P - +
Q - - - C P - -
Q - - - D P - -
Q - +
Answer & Solution
Correct Answer
(C) P - -
Q - -
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- શ્વાન પુષ્પના છોડમાં કયા લક્ષણ માટે અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે ?GUJCET 2021 Easy
- સાલ્મોનેલા ટાયફી દ્વારા સર્જાતા રોગનું નિદાન __________ દ્વારા થાય છે.GUJCET 2022 Easy
- કોના ક્ષેત્ર પ્રયોગોએ દર્શાવ્યું કે,
‘‘પથરાળ સમુદ્રતટ પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલે, નાના બાર્નેકલને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા’GUJCET 2026 Easy - પુરુષ અને સ્ત્રી બંન્નેમાં વાપરી શકાય તેવી ગર્ભઅવરોધક પધ્ધતિઓ માટે સાચો વિકલ્પ કયો છે?GUJCET 2026 Medium
- પ્રાકૃતિક પસંદગીમાં, વધુ વ્યક્તિઓ મધ્યક લક્ષણ મૂલ્ય સિવાયનું મૂલ્ય પ્રાપ્ત કરે છે, જે ___________ સૂચવે છે.GUJCET 2026 Hard
- જોડકાં જોડો.
I II III (P) ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (a) સ્ટેટિન્સ (i) ક્લોટ બસ્ટર (Q) મોનાસ્કસ પુર્પુરિયસ (b) સ્ટ્રેપ્ટોકાઈનેઝ (ii) અંગ પ્રત્યારોપણ (R) સ્ટ્રેપ્ટોકોકસ (c) સાયક્લોસ્પોરીન-A (iii) કોલેસ્ટ્રોલ ઘટાડનાર એજન્ટ GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- જો \(y=7 \sin x+5 \cos x\) માટે, \(\frac{d^2 y}{d x^2}-m y=0\) થાય તો, \(m=\) _________.GUJCET 2024 Hard
- \(\mathrm{CH}_3 \mathrm{COOH} \xrightarrow{\mathrm{LiAlH}_4} \mathrm{X} \xrightarrow{\mathrm{PCl}_5} \mathrm{Y} \xrightarrow[\mathrm{KOH}]{\text { Alcoholic }}\)Z. ઉપરોક્ત પ્રક્રિયામાં નીપજ 'Z' શોધો.GUJCET 2026 Easy
- ધાતુ આયન (metal ion) અને બહુદંતીય લિગેન્ડ (polydentate ligand) વચ્ચે રચાતા વલયમય બંધારણ (ring structure) વાળા સંકીર્ણ સંયોજનનું નામ _______ છે.GUJCET 2009 Medium
- એક જ તત્ત્વના પણ દળમાં જુદા હોય તેવા પરમાણુઓના પ્રકારને _________ કહે છે.GUJCET 2024 Easy
- ઉપવલય \(9 x^2+4 y^2=1\) થી પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2023 Medium
- 30 cm લંબાઈ, 25 \(cm ^2\) આડછેદનું ક્ષેત્રફળ, 500 આંટાઓવાળું અને જેના ગર્ભ ભાગમાં હવા હોય તેવું (એરકોર્ડ) સોલેનોઇડ 2.5 A પ્રવાહનું વહન કરે છે. આ પ્રવાહને અચાનક \(10^{-3}\)સેકન્ડના ટૂંકા સમયમાં બંધ કરવામાં આવે છે. આ પરિપથમાં ખુલ્લી કળ (સ્વીચ)ના છેડા વચ્ચે પ્રેરિત સરેરાશ બેક emf કેટલું થશે ? આ સોલેનોઇડના છેડાની નજીક ચુંબકીયક્ષેત્રના ફેરફારને અવગણો.GUJCET 2022 Easy