enEnglishguગુજરાતી
GUJCET · Physics · Magnetism And Matter
\(\overrightarrow{ M }\)ચુંબકીય ચાકમાત્રા ધરાવતાં ગજિયા ચુંબકને \(\overrightarrow{ B }\)જેટલું પ્રેરણ ધરાવતાં ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આથી તેમના પર લાગતું ટોર્ક __________.
- A \(-\overrightarrow{ B } \cdot \overrightarrow{ M }\)
- B \(\overrightarrow{ M } \times \overrightarrow{ B }\)
- C \(-\overrightarrow{ M } \cdot \overrightarrow{ B }\)
- D \(\vec{M} \cdot \vec{B}\)
Answer & Solution
Correct Answer
(B) \(\overrightarrow{ M } \times \overrightarrow{ B }\)
Step-by-step Solution
Detailed explanation
B.\(\overrightarrow{ M } \times \overrightarrow{ B }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે સ્લિટ વચ્ચેનું અંતર 10 mm અને પડદા 1.5 m દૂર રાખવામાં આવેલ છે. જ્યારે 7000 Å તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે ?GUJCET 2023 Easy
- એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 109 Hz આવૃત્તિથી દોલન કરે છે. આ દોલન દ્વારા ઉત્પન્ન વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે ?GUJCET 2022 Hard
- 50 Hz ના ઊલટસૂલટ પ્રવાહનું મૂલ્ય શૂન્યથી rms મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય શોધો.GUJCET 2009 Hard
- સમાન આત્મપ્રેરકત્વ L ધરાવતાં બે ગૂંચળાઓને સમાંતર જોડવામાં આવે છે. આ જોડાણ સાથે એક 5 mH આત્મપ્રેરકત્વ વાળા ગૂંચળાને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય આત્મપ્રેરકત્વ 15 mH મળે છે, તો આત્મપ્રેરકત્વ L ની કિંમત __________ mH હશે.GUJCET 2018 Medium
- સજાતીય વિધુતભાર અને સમાન પૃષ્ઠ વિદ્યુતભાર \(\sigma\) વાળા બે પાતળા અનંત પરિમાણ વાળા સમાંતર સમતલોની વચ્ચે તથા તેમની બહાર વિધુતક્ષેત્રની તીવ્રતા અનુક્રમે __________ અને __________ હશે.GUJCET 2017 Hard
- L-C-R A.C. પરિપથમાં અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સનું મૂલ્ય __________.GUJCET 2007 Hard
More PYQs from GUJCET
- \(\frac{B^2}{2 \mu_0}\) નું પારિમાણિક સૂત્ર __________.GUJCET 2017 Medium
- \(\int \frac{x^5+1}{x+1} d x\) = _________\(+c\).GUJCET 2022 Easy
- એસ્ટરીકરણ પ્રક્રિયા (esterification process) માટે પ્રક્રિયાનો ક્રમ (order of a reaction) _______ હોય છે.GUJCET 2008 Medium
- એક અનુચુંબકીય પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, તોGUJCET 2025 Medium
- \(R ^{\prime}- C l \xrightarrow{ Na / \text { Ether }}\) 2, 3 - ડાય મિથાઇલ બ્યુટેન ઉપરોક્ત પ્રક્રિયામાં R' કયો સમૂહ છે ?GUJCET 2020 Hard
- જ્યારે \(CH _3 CH _2 OH\) ની \(H _2 SO _4\) સાથે પ્રક્રિયા થાય છે ત્યારે નીચેનામાંથી કઈ નીપજ મળશે નહી?GUJCET 2026 Easy