ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance

બે તાંબાના ગોળાઓમાંનો x ગોળો પોલો છે અને y ગોળો નક્કર છે. આ ગોળાઓનાં પરિમાણો સરખાં છે તો તેમને સમાન વિધુતસ્થિતિમાને વિધુતભારિત કરતાં બંને ગોળા પરના વિધુતભાર વિશે શું કહી શકાય ?

  1. A v ગોળા પર વધુ વિધુતભાર હશે.
  2. B x ગોળા પર વધુ વિધુતભાર હશે.
  3. C બંને ગોળા પર વિધુતભાર શૂન્ય હશે.
  4. D બંને ગોળા પર સમાન વિધુતભાર હશે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બંને ગોળા પર સમાન વિધુતભાર હશે.

Step-by-step Solution

Detailed explanation

(D)
પોલા ગોળા માટે \(V _1=\frac{k Q _1}{ R _1}\)
નક્કર ગોળા માટે \(V _2=\frac{k Q _2}{ R _2}\)
પરંતુ \(V_1=V_2\) તથા \(R_1=R_2\)
હોવાથી \(Q_1=Q_2\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app