enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments
કાચનો વક્રીભવનાંક 1.6 છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી થશે ? (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 108 લો.)
- A \(1.66 \times 10^8 m s ^{-1}\)
- B \(1.88 \times 10^8 m s ^{-1}\)
- C \(1.22 \times 10^6 m s ^{-1}\)
- D \(1.48 \times 10^8 m s ^{-1}\)
Answer & Solution
Correct Answer
(B) \(1.88 \times 10^8 m s ^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
B.\(1.88 \times 10^8 m s ^{-1}\)
વક્રીભવનાંક
\(n=\frac{c}{v}\)
કાચમાં ઝડપ \(v=\frac{c}{n}\)
\(v=\frac{3 \times 10^8}{1.6}\)
\(v=1.88 \times 10^8 m s ^{-1}\)
વક્રીભવનાંક
\(n=\frac{c}{v}\)
કાચમાં ઝડપ \(v=\frac{c}{n}\)
\(v=\frac{3 \times 10^8}{1.6}\)
\(v=1.88 \times 10^8 m s ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? આપેલ ડાયોડ આદર્શ ડાયોડ છે.
GUJCET 2025 Easy - એક ગૂંચળામાં વહેતો પ્રવાહ 1 ms માં 3 A થી ઘટી 2 A થાય છે. તે દરમિયાન ઉદ્ભવતું વિધુતચાલક બળ 5 v હોય, તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ __________ .GUJCET 2007 Hard
- નીચે આપેલી ન્યુક્લિયર પ્રક્રિયામાં x અને yનાં મૂલ્યો શોધો
\({ }_{92}^{235} \mathrm{U}+{ }_0^1 n \rightarrow{ }_x^{133} \mathrm{Sb}+{ }_{41}^y \mathrm{Nb}+4{ }_0^1 n\)GUJCET 2024 Medium - 10 cm બાજુવાળી અને \(0.5 \Omega\) અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ-પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. 0.10 Tનું એકસમાન ચુંબકીય ક્ષેત્ર, સમતલ પર ઉત્તર-પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત વિધુતપ્રવાહનું મૂલ્ય __________ થશે.GUJCET 2024 Easy
- r ત્રિજ્યાવાળી એક સમાન રીંગ પર A અને B બે બિંદુઓ છે. રીંગનો અવરોધ R છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\angle AOB =\theta\) છે. A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _________ છે.
GUJCET 2015 Hard - r ત્રિજ્યા ધરાવતાં એક વર્તુળાકાર ગાળામાંથી । વિધુતપ્રવાહ પસાર થાય છે. આ ગાળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર B છે. તો આ વર્તુળાકાર ગાળાની ચુંબકીય ચાકમાત્રા શું હશે ?GUJCET 2021 Medium
More PYQs from GUJCET
- 8 વાહક આરાઓ ધરાવતું 2 m ત્રિજ્યાવાળું એક પૈડું પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને 0.2 T જેટલા સમાન ચુંબકીયક્ષેત્રને પોતાનું સમતલ લંબ રહે તે રીતે 10 rad/s જેટલા કોણીયવેગથી ભ્રમણ કરે છે, તો પૈડાના કેન્દ્ર અને પૈડાની વાહક ધાર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત emf __________ V થશે. બધા જ આરાઓ કેન્દ્ર પાસે મળે છે તેમ સ્વીકારો.GUJCET 2019 Medium
- ___________ જોડીને આઇસોટોન્સ કહેવાય છે.GUJCET 2025 Hard
- ખોરાક રાંધવા અથવા ગરમ કરવા માઇક્રોવેવ ઓવનમાં માઇક્રોવેવની કઈ આવૃત્તિનો ઉપયોગ થાય છે ?GUJCET 2013 Easy
- \(\hat{i} \cdot(\hat{k} \times \hat{j})\)+\(\hat{j} \cdot(\hat{i} \times \hat{k})+\hat{k} \cdot(\hat{i} \times \hat{j})=\) ___________ .GUJCET 2025 Medium
- એક LCR AC પરિપથમાં L = 25mH \(R = 3 \Omega\) અને C = 62.5 μF છે તો આ પરિપથ માટે અનુનાદિય આવૃત્તિ શોધો.GUJCET 2021 Easy
- સ્થિર સ્થિતિમાં રહેલ ન્યુક્લિયસનું સમાન ઘનતાવાળા અને 1 : 2ના પ્રમાણમાંની ત્રિજ્યા ધરાવતાં બે ન્યુક્લિયસમાં વિભાજન થાય છે, તો તેમના વેગનો ગુણોત્તર___________થાય.GUJCET 2007 Easy