enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Sexual Reproduction in Flowering Plants
સપુષ્પી વનસ્પતિઓમાં 'ત્રિસંયુગ્મન' (triple fusion) એ __________ નું જોડાણ છે.
- A મધ્યધ્રુવિય કોષકેન્દ્રો + નરજન્યુ
- B બે પ્રતિધ્રુવિય કોષ + નરજન્યુ
- C બે સહાયક કોષ + નરજન્યુ
- D અંડકોષ + બે નરજન્યુ
Answer & Solution
Correct Answer
(A) મધ્યધ્રુવિય કોષકેન્દ્રો + નરજન્યુ
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- પુરુષ અને સ્ત્રી બંન્નેમાં વાપરી શકાય તેવી ગર્ભઅવરોધક પધ્ધતિઓ માટે સાચો વિકલ્પ કયો છે?GUJCET 2026 Medium
- નીચે પૈકી કયો અંતઃ સ્ત્રાવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી?GUJCET 2026 Medium
- મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ભારે DNA અણુને સામાન્ય DNA થી __________ ના ઘનત્વ ઢોળાંશમાં સેન્ટ્રીફ્યુગેશન કરવાથી અલગીકૃત કરી શકાય છે.GUJCET 2026 Medium
- સંવૃત પરાગનયન પુષ્પો (Cleistogamous Flowers) માં ___________________.GUJCET 2024 Medium
- કોલમ – I, II અને III માટે યોગ્ય જોડ ધરાવતો વિકલ્પ કયો છે?
કોલમ – I કોલમ – II કોલમ – III i – એક સદની p- સ્વફલન અને ગેઈટેનોગેમી બંને અટકાવે છે. X-દિવેલા મકાઈ ii – ટ્રિસદની q- સ્વફલન અટકાવી શકાય છે; પરંતુ ગેઈ ટેનોગેમી નહી. y- પપૈયા ખજૂરી GUJCET 2026 Easy - સ્ત્રીઓમાં ગર્ભધારણના __________ થી __________ અઠવાડિયાં સુધીમાં કરવામાં આવેલ MTP પ્રેરિત ગર્ભપાત (MTP) સુરક્ષિત મનાય છે.GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- ગ્લુકોઝના આથવણ માટે કયો ઉત્સેચક ઉપયોગી છે?GUJCET 2025 Hard
- \(\tan ^2\left(\sec ^{-1} 3\right)+\operatorname{cosec}^2\left(\cot ^{-1} 2\right)\)
\(+\cos ^2\left(\cos ^{-1} \frac{2}{3}+\sin ^{-1} \frac{2}{3}\right)=\)_________.GUJCET 2020 Easy - વિધુતક્ષેત્રની તીવ્રતાનો એકમ _________ છે.GUJCET 2006 Medium
- જ્યારે p-n જંક્શનને રિવર્સ બાયસ લાગુ પાડવામાં આવે છે, ત્યારે તે ___________ .GUJCET 2025 Medium
- નામનિર્દેશન દર્શાવો.
GUJCET 2021 Medium - સાંદ્રતાના (concentration) નીચેનામાંથી કયા એકમનું મૂલ્ય (value) તાપમાનના ફેરફાર (change in temperature) સાથે બદલાશે નહીં?GUJCET 2019 Medium