enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
નીચેનામાંથી કયા સંકીર્ણના જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વાહકતા સૌથી ઓછી છે ?
- A હેક્ઝા એવા ક્રોમિયમ(III) ક્લોરાઇડ
- B ટેટ્રા એવા ડાય ક્લોરાઇડો ક્રોમિયમ(III) ક્લોરાઇડ
- C પેન્ટા એડવા કક્લોરાઇડો ક્રોમિયમ(III) ક્લોરાઇડ
- D ટ્રાય એવા ડ્રાય ક્લોરાઇડો ક્રોમિયમ(III)
Answer & Solution
Correct Answer
(D) ટ્રાય એવા ડ્રાય ક્લોરાઇડો ક્રોમિયમ(III)
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ________સંકીર્ણના જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વિધુતવાહકતા સૌથી વધુ છે.GUJCET 2020 Hard
- નીચેનામાંથી કયા સંયોજનની બેઝિક પ્રબળતા સૌથી ઓછી છે?GUJCET 2020 Medium
- CCL4 માંથી CCL2F2 (ફ્રીઓન-12) બનાવવાની પ્રક્રિયા કઈ છે ?GUJCET 2023 Medium
- અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન દરમિયાન \(d^4\) આયન માટે \(t_{2 g}^4 e_g^0\) સંરચના ક્યારે શક્ય બનશે ?GUJCET 2023 Easy
- એવા સક્રાંતિ તત્ત્વનું નામ જણાવો, કે જે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાને ન દર્શાવતું હોય.GUJCET 2022 Medium
- ક્રોમિક ઍસિડ વડે ફિનોલનું ઓક્સિડેશન થઈ મળતી નીપજનું IUPAC નામ.GUJCET 2017 Medium
More PYQs from GUJCET
- I લંબાઈ અને A આડછેદ વાળા સોલેનોઇડનું આત્મપ્રેરત્વ L વધે છે, જ્યારે..... (અહીં આંટા N નિશ્ચિત છે.)GUJCET 2021 Hard
- સમાન વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક મહત્તમ હોય છે જ્યારે \(\vec{p}\) અને \(\vec{E}\) વચ્ચેનો ખૂણો ________ હોય છે.GUJCET 2009 Medium
-

સેલિસાલ્ડીહાઈડ તો X અને Y અનુક્રમે કઈ પ્રક્રિયા __________ છે.GUJCET 2011 Hard - \(\overrightarrow{ P }\) જેટલી ડાઈપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાઈપોલને \(\overrightarrow{ E }\) જેટલી તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રને સમાંતર ગોઠવેલ છે. આ સ્થિતીમાંથી વિદ્યુત ડાઈપોલને 90° ના કોણે ભ્રમણ કરાવતાં થતુ કાર્ય ___________.GUJCET 2026 Medium
- સાંદ્રતાના (concentration) નીચેનામાંથી કયા એકમનું મૂલ્ય (value) તાપમાનના ફેરફાર (change in temperature) સાથે બદલાશે નહીં?GUJCET 2019 Medium
- \(e^{\frac{d y}{d x}}=x, y(1)=3, x>0\) નો વિશિષ્ટ ઉકેલ _________ છે.GUJCET 2018 Medium