JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
માઇક્રોસ્કોપમાં ઑબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ \(f_0=2 cm\) અને આઇ-પીસની કેન્દ્રલંબાઈ \(f_{ e }=4 cm\) છે. ટ્યુબ લંબાઈ 32 cm છે. સામાન્ય ગોઠવણ માટે આ માઇક્રોસ્કોપ વડે મળતી મોટવણી _________ છે.
- A 50
- B 100
- C 150
- D 200
Answer & Solution
Correct Answer
(B) 100
Step-by-step Solution
Detailed explanation
\(m \simeq \frac{l D }{ f _0 f _{ e }}\) \(=\frac{32}{2} \times \frac{25}{4}\) \(m =100\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II A. આદર્શ વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે I. ઉષ્મારોધક પ્રક્રિયા B. શોષાયેલી ઉષ્મા આંશિક રીતે આંતરિક ઊર્જા વધારવા અને આંશિક રીતે કાર્ય કરવા માટે વપરાય છે II. સમકદ પ્રક્રિયા C. તંત્ર દ્વારા ઉષ્માનું શોષણ થતું નથી કે મુક્ત થતી નથી III. સમતાપી પ્રક્રિયા D. વાયુ દ્વારા કે વાયુ પર કોઈ કાર્ય થતું નથી IV. સમદાબી પ્રક્રિયા JEE Mains 2025 Easy - \(100 \mathrm{~g}\) દળ ધરાવતા એક ગોલીય પદાર્થને જમીનથી \(10 \mathrm{~m}\) ઉંચાઈએ થી છોડવામાં આવે છે. જમીનને અથડાયા બાદ પદાર્થ જમીન થી \(5 \mathrm{~m}\) ઉંચાઈએ રીબાઉન્સ થાય છે. જમીન દ્વારા પદ્વાર્થ ઉપર લાગુ પડતો આવેગ _______ હશે. ( \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) લો)JEE Mains 2024 Hard
- જનરેટર (ઉદ્દગમ) સાથેના શ્રેણી \(LCR\) પરિપથમાં અનુનાદ્દીય આવૃત્તિ વધારવા માટે \(..........\)JEE Mains 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક કણ અચળ ઝડપ \(\pi\,m/s\) સાથે ગતિ કરી રહ્યો છે. \(A\) થી \(B\) સુધીની તેની ગતિને ધ્યાનમાં લેતા, સરેરાશ વેગનું મૂલ્ય કેટલું થાય?
JEE Mains 2023 Hard - દરિયાની સપાટીથી 2.5 km ઊંડાઈએ પાણીનું આંશિક સંકોચન \(\left(\frac{\Delta \mathrm{V}}{\mathrm{V}}\right)\) ______ \(\%\) છે. આપેલ છે કે, પાણીનો કદ-સ્થિતિસ્થાપકતા ગુણાંક \(=2 \times 10^9 \mathrm{~N} \mathrm{~m}^{-2}\), પાણીની ઘનતા \(=10^3\) \(\mathrm{kg} \mathrm{m}^{-3}\), ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ \(=\mathrm{g}=10 \mathrm{~m} \mathrm{~s}^{-2}\).JEE Mains 2025 Medium
- \(m\) દળના ઘન નળાકાર પર દોરી વિટાળીને ઢાળ પર આકૃતિ મુજબ છે,જો સ્થિત ઘર્ષણાંક \(0.4\) હોય તો ઘન નળાકાર અને ઢાળ વચ્ચે લાગતું ઘર્ષણબળ કેટલું હશે?
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- અહી \([\mathrm{t}]\) એ \(t\) નું મહતમ પૃણાંક વિધેય છે તો \(8 \cdot \int \limits_{-\frac{1}{2}}^{1}([2 x]+|x|) \,d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(\mathrm{A}=\{1,3,7,9,11\}\) અને \(\mathrm{B}=\{2,4,5,7,8,10,12\}\). તો \(f(1)+f(3)=14\) થાય તેવા એક-એક વિધેયો \(f: A \rightarrow B\) ની કુલ સંખ્યા .......... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\sec ^2 x d x+\left(e^{2 y} \tan ^2 x+\tan x\right) d y=0 \) , \(0 < x < \frac{\pi}{2}, y\left(\frac{\pi}{4}\right)=0\) નો વ્યાપક ઉકેલ છે. જો \(y\left(\frac{\pi}{6}\right)=\alpha\), તો \(\mathrm{e}^{8 \alpha}\) = ........... છે.JEE Mains 2024 Hard
- આપેલ આકૃતિમાં \(200\, {g}\) અને \(800\, {g}\) દળના બે પદાર્થ \(A\) અને \(B\) ને સ્પ્રિંગના તંત્ર વડે જોડેલ છે. જ્યારે તંત્રને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગ તંત્ર ખેંચાયેલી સ્થિતિમાં હશે. સમક્ષિતિજ સપાટી ઘર્ષણરહિત છે. જો \({k}=20 \,{N} / {m} \) હોય, તો તેની કોણીય આવૃતિ (\({rad} / {s}\) માં) કેટલી હશે?
JEE Mains 2021 Hard - જો સમીકરણો \(x^2 + bx - 1 = 0\) અને \(x^2 + x + b= 0\) ને \(-1\) સિવાયના સામાન્ય ઉકેલ હોય તો \(\left| b \right|\) = .........JEE Mains 2016 Hard
- સ્ક્રૂગેજ માટે પીચ \(1\, mm\) અને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર \(100\) કાપા છે. જ્યારે સ્ક્રૂગેજના જડબા વચ્ચે કશું જ ના મૂકવામાં આવે ત્યારે વર્તુળાકાર સ્કેલનો શૂન્યનો કાપો સંદર્ભ રેખાથી \(8\) કાપા નીચે રહે છે. જ્યારે તારને ગેજના જડબાની વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે એક રેખીય કાપો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જ્યારે વર્તુળાકાર સ્કેલ પરનો \(72\) મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારની ત્રિજ્યા ......... \(mm\) છે.JEE Mains 2021 Hard