JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
શૂન્યાવકાશમાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્રની ઉર્જાઘનતા \(\left( U _{ e }\right)\) અને ચુંબકીયક્ષેત્રની ઉર્જાઘનતા \(\left( U _{ m }\right)\) માટે શું સાચું હોય?
- A \(U _{ e }= U _{ m }\)
- B \(U _{ e }> U _{ m }\)
- C \(U _{ e }< U _{ m }\)
- D \(U _{ e } \neq U _{ m }\)
Answer & Solution
Correct Answer
(A) \(U _{ e }= U _{ m }\)
Step-by-step Solution
Detailed explanation
In \(EMW\), Average energy density due to electric \(\left( U _{ e }\right)\) and magnetic \(\left( U _{ m }\right)\) fields is same.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઉર્જાના સમવિભાજન માટે રૂમ તાપમાને રહેલ એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા (\(J\, kg^{-1}\, K^{-1}\) માં) લગભગ કેટલી થશે? (એલ્યુમિનિયમનો અણુભાર\(= 27\))JEE Mains 2015 Hard
- એક મોટર 100 V પર કાર્યરત છે અને તે 1 A પ્રવાહ ખેંચે છે. જો મોટરની કાર્યક્ષમતા \(91.6 \%\) હોય, તો \(\mathrm{cal} / \mathrm{s}\) ના એકમોમાં પાવરનો વ્યય કેટલો છે?JEE Mains 2025 Easy
- ત્રિજ્યા \(R\) અને \(3 R\) ધરાવતા બે ધાતુના ગોળા સમાન પૃષ્ઠ વીજભાર ઘનતા \(\sigma\) ધરાવે છે. જો તેમને સંપર્કમાં લાવીને અલગ કરવામાં આવે, તો નાના અને મોટા ગોળા પરની પૃષ્ઠ વીજભાર ઘનતા અનુક્રમે \(\sigma_1\) અને \(\sigma_2\) થાય છે. તો ગુણોત્તર \(\frac{\sigma_1}{\sigma_2}\) શું થશે?JEE Mains 2025 Medium
- બે કેપેસિટર્સ \(C_1\) અને \(C_2\) ને અનુક્રમે \(120 \) \(V\) અને \(200\) \(V \) થી વિદ્યુતભારિત કરેલ છે.એવું જોવા મળે છે કે જયારે તેમને એકબીજા સાથે જોડવામાં આવે છે,ત્યારે તે બંને પરનું વિભવ શૂન્ય બને છે,તો ________JEE Mains 2013 Medium
- આલેખમાં સ્થિતિઊર્જા (V) વિરુદ્ધ અંતર (x) આપેલ છે, કણ પર લાગતા બળ (F) ના માનના આધારે વિવિધ પ્રદેશોને વધુથી ઓછા ક્રમમાં ગોઠવો.
JEE Mains 2026 Hard - અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવાના મીટરબ્રીજના પ્રયોગમાં, પ્રથમ \(2 \Omega\) અને \(3 \Omega\) ના અવરોધ બ્રીજના ડાબા અને જમણા ગેપમાં જોડવામાં આવે છે અને ડાબી બાજુ થી \(l cm\) લંબાઈએ તટસ્થબિંદુ મેળવવામાં આવે છે. હવે જ્યારે અજ્ઞાત અવરોધ \(x \Omega\) ને \(3 \Omega\) ના અવરોધકની સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તટસ્થબિંદુ તારમાં જમણી તરફ 10 cm જેટલું ખસે છે. અજ્ઞાત અવરોધ x નું મૂલ્ય ________ \(\Omega\) છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ધારોકે 100 cm લંબાઈ, 2 cm ત્રિજ્યા અને એકમ લંબાઈ દીઠ 500 આંટા ધરાવતું એક સોલેનોઈડ \(I=10 \sin (\omega t ) A\) પ્રવાહનું વહન કરે છે, જ્યાં \(\omega=1000\) રેડિયન/સેકન્ડ છે. સોલેનોઈડમાંથી 1 cm ત્રિજ્યાની વર્તુળાકાર વાહક લૂપ (B) v = 1 cm/s ની ઝડપે સમઅક્ષીય રીતે સરકે છે. જ્યારે લૂપ B ને સોલેનોઈડની અંદર 10 cm દાખલ કરવામાં આવે ત્યારે તેમાંથી વહેતો r.m.s પ્રવાહ \(\alpha / \sqrt{2} \mu A\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
[લૂપનો અવરોધ = \(10 \Omega\) ]JEE Mains 2026 Hard - રેખા \(A(4,-6,-2)\) અને \(B(16,-2,4)\) માંથી પસાર થાય છે. બિંદુ \(\mathrm{P}(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c})\) જ્યાં \(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c}\) ધન પૂર્ણાંકો છે, તે રેખા \(\mathrm{AB}\) પર બિંદુ \(\mathrm{A}\) થી 21 એકમ અંતરે આવેલું છે. બિંદુઓ \(\mathrm{P}(\mathrm{a}, \mathrm{b}, \mathrm{c})\) અને \(\mathrm{Q}(4,-12,3)\) વચ્ચેનું અંતર .......... ની બરાબર છે.JEE Mains 2024 Medium
- એક લાંબા સોલેનોઇડને પ્રતિ સેમીમાં \(70\,cm ^{-1}\) આટાં વીટાળીને બનાવવામાં આવે છે. જો તેમાંથી \(2.0\,A\) પ્રવાહ વહે, તો સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતું યુંબકીય ક્ષેત્ર \(...............\times 10^{-4}\,T\) છે. \(\left(\mu_o=4 \pi \times 10^{-7}\,T-mA ^{-1}\right)\)JEE Mains 2023 Easy
- ધારો કે અંકો \(0,2,3,4,7,9\) નો ઉપયોગ કરી પુનરાવર્તન સહિત \(5-\) અંકોની સંખ્યાઓ બનાવવામાં આવે છે અને તેમને ક્રમસંખ્યા સાથે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો સંખ્યા \(42923\) ની ક્રમસંખ્યા \(..............\) છે.JEE Mains 2023 Hard
- નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં, જ્યારે A બિંદુએ સ્થિતિમાન B બિંદુએ સ્થિતિમાન જેટલું હોય, ત્યારે પ્રવાહ I નું મૂલ્ય ____ A હશે.
JEE Mains 2025 Medium - એક અતિવલય , જેના નાભિલંબની લંબાઇ \(8\) છે તથા જેના અનુબદ્વ અક્ષની લંબાઇ તેની નાભિઓ વચ્ચેના અંતરની અડધી છે,તો ઉકેન્દ્રતા . . . . છે.JEE Mains 2016 Medium