JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
\(y(x, t) = A\,sin\,\left( {kx - \omega t + \phi } \right)\) વડે દર્શાવતુ પ્રગામી તરંગ ધન \(x\) અક્ષની દિશામાં આગળ વધે છે.\(t=0\) સમયે તરંગ આકૃતિમાં દર્શાવેલ છે.તો કળા \(\phi \) કેટલી હશે?

- A \(\pi \)
- B \(\frac{\pi }{2}\)
- C \(-\frac{\pi }{2}\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(A) \(\pi \)
Step-by-step Solution
Detailed explanation
\(y=A \sin (k x-w t+\phi)\) at \(x=0, t=0\) and slope is negative \(\Rightarrow \phi=\pi\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(m_{\mathrm{p}}\)' દ્રવ્યમાનવાળો એક પ્રોટોન, '\(\lambda\)' તરંગલંબાઈવાળા ફોટોન જેટલી જ ઊર્જા ધરાવે છે. જો પ્રોટોન બિન-સાપેક્ષવાદી ઝડપે ગતિ કરતો હોય, તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ અને ફોટોનની તરંગલંબાઈનો ગુણોત્તર _______ છે.JEE Mains 2025 Medium
- એક વિદ્યુત્ત દ્વિધ્રુવીને \(1000 \,V/m\) વિદ્યુત્તક્ષેત્ર \(45^o\) ના ખુણે આપવામાં આવે છે. વિદ્યુત દ્વિધ્રુવી ચાકમાત્રા \(10^{-29}\,C.m\) છે. આપવામાં આવેલ વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત દ્વિધ્રુવી ની સ્થિતિઉર્જા કેટલી હશે?JEE Mains 2019 Medium
- જો ગતિ કરતાં પદાર્થની ગતિઉર્જા શરૂઆતની ગતિઊર્જા કરતાં ચાર ગણી થાય, તો તેના વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા \(\%\) હશે?JEE Mains 2021 Medium
- આકૃતિમાં બે થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે. પ્રકિયા \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) માટે મોલર ઉષ્મા ધારિતા \(\mathrm{C}_{\mathrm{A}}\) અને \(\mathrm{C}_{\mathrm{B}}\) છે. અચળ દબાણે અને અચળ કદે મોલર ઉષ્મા ધારિતા અનુકમે \(\mathrm{C}_{\mathrm{P}}\) અને \(\mathrm{C}_{\mathrm{V}}\) છે. સાચું વિધાન પસંદ કરો.
JEE Mains 2024 Hard - જો પૃષ્ઠતાણ \((S)\), જડત્વની ચાકમાત્રા \((I)\) અને પ્લાન્કનો અચળાંક \((h)\) ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે, તો રેખીય વેગમાનનું પરિમાણિક સૂત્ર શું થશે?JEE Mains 2019 Hard
- એક કણ જેનો આવર્તકાળ 2 s અને કંપવિસ્તાર 1 cm છે, તે સરળ આવર્ત ગતિ કરી રહ્યો છે. જો 12.5 s માં કણ દ્વારા કપાયેલ કુલ અંતર D અને સ્થાનાંતર d હોય, તો \(\frac{\mathrm{D}}{\mathrm{d}}\) ________ છે.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- બે રેડિયો એકિટવ તત્વો \(A\) અને \(B\) ના અર્ધ- આયુષ્ય ક્રમશ : \(20\) મિનિટ તથા \(40\) મિનિટ છે.પ્રારંભમાં બંને નમુનાઓમાં નાભિકોની સંખ્યા સમાન છે. \(80\) મિનિટ પછી \(A\) અને \(B\) ના ક્ષય થયેલ નાભિકોનો ગુણોત્તર હશે :JEE Mains 2016 Medium
- જો \(f(x)\) સતત વિધેય હોય અને દરેક \(t\, \ge - \pi \) માટે \(\int\limits_{ - \pi }^t {(f(x) + x\,\,dx)} = {\pi ^2} - {t^2},\) તો \(f\left( { - \frac{\pi }{3}} \right)\) મેળવો.JEE Mains 2014 Hard
- એક સમતલ બિંદુ \((3,1,1)\) માંથી પસાર થાય અને જે બે રેખાઓ માંથી પણ થાય કે જેના દ્વિ કોસાઇન ગુણોત્તર અનુક્રમે \(1 ,-2,2\) અને \(2,3,-1\) છે જો આ સમતલ બિંદુ \((\alpha,-3,5)\) માંથી પસાર થાય તો \(\alpha\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- એક સમાંતર પ્લેટ કેપેસીટરના \(A\) પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ એકબીજાથી \(d\) જેટલા અંતરથી અલગ કરેલ છે. \(\frac A2\)ક્ષેત્રફળ અને \(\frac d2\) જાડાઈ ધરાવતા બે \({K}_{1}\) અને \({K}_{2}\) ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા સ્લેબને પ્લેટો વચ્ચે જગ્યામાં દાખલ કરવામાં આવે છે. તો આ કેપેસીટરનું કેપેસીટન્સ કેટલું થશે?
JEE Mains 2021 Hard - હાઈડ્રોજન વર્ણપટ્ટમાં (\( n = 3\) થી \(n = 2\) ) પ્રથમ બામર રેખા ની તરંગલંબાઈ \(660\,nm ,\) હોય તો બીજી બામર રેખા ( \(n =4\) થી \(n = 2\) ) ની તરંગલંબાઈ કેટલા ......\(nm\) થશે?JEE Mains 2019 Hard
- \(x\)-દિશામાં પ્રસરતા સમતલ વીજ ચુંબકીય તરંગને \(\mathrm{E}_y=\left(200 \mathrm{Vm}^{-1}\right) \sin \left[1.5 \times 10^7 \mathrm{t}-0.05 x\right]\) દ્વારા રજૂ કરવામાં આવે છે. તરંગની તીવ્રતા______ છે . \(\left(\epsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\right.\) લો.)JEE Mains 2024 Hard