ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 14. waves and sound

સ્થિર ઉદગમ \(500\, Hz\) આવૃતિવાળી ધ્વનિ ઉત્પન્ન કરે છે. બે અવલોકનકાર જે ઉદગમને જોડતી રેખા પર ગતિ કરે છે તે \(480\, Hz\) અને \(530\, Hz\) આવૃતિવાળો અવાજ અનુભવે છે. તેમની ઝડપ \(m\,s^{-1}\) માં અનુક્રમે કેલી હશે? ( ધ્વનિની ઝડપ \(= 300\, m/s\))

  1. A \(16, 14\)
  2. B \(12, 16\)
  3. C \(8, 18\)
  4. D \(12, 18\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(12, 18\)

Step-by-step Solution

Detailed explanation

\( v= \frac{v+v_{0}}{v} v_{0}\) \(\Rightarrow v_{0}=\left(\frac{v}{v_{0}}-1\right) v\) \(v_{0}=\left(\frac{530}{500}-1\right) 300=18 \mathrm{m} / \mathrm{s}\) \(v_{0}=\left|\left(\frac{480}{500}-1\right) 300\right|=12 \mathrm{m} / \mathrm{s}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app