JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
\(l\) લંબાઈ માં \(0.3\,T\) નું ચુંબકીય ક્ષેત્ર છે. પ્રોટોન આ ક્ષેત્ર સાથે \(60\) ના ખૂણે \(4 \times 10^{5}\, ms ^{-1}\) ના વેગ થી દાખલ થાય છે. \(10\) પરિણામમાં પ્રોટોન \(l\) અંતર કાપતો હોય તો \(l= ....... m\) (પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27} \,kg,\) પ્રોટોનનું વિધુતભાર \(\left.=1.6 \times 10^{-19}\, C \right)\)

- A \(0.11\)
- B \(0.22\)
- C \(0.44\)
- D \(0.88\)
Answer & Solution
Correct Answer
(C) \(0.44\)
Step-by-step Solution
Detailed explanation
\(T =\frac{2 \pi m }{ qB }\) total time \(t=10 T\) Kinematics \(\ell=\frac{ V }{2} t\) \(\ell=\frac{V}{2} 10 \times \frac{2 \pi m}{q B}\) \(=4 \times 10^{5} \times 10 \times \frac{3.14 \times 1.67 \times 1 0^{-27}}{1.6 \times 10^{-19} \times 0.3}\) \(=0.439\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(12.5\,N / m\) સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગના એક છેડે \(200\,g\) દળનો પદાર્થ લગાડેલો છે જયારે બીજો છેડો \(O\) બિંદુએ જડિત કરેલો છે. જો પદર્થ બિંદુ \(O\) ને ફરતે \(5\) રેડિયન/સેકેન્ડ જેટલી કોણીય ઝડપથી લીસી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરતો હોય, તો સ્પિંગના ખેંચાણ અને તેની મૂળ લંબાઇનો ગુણોત્તર \(...........\) હોય.JEE Mains 2023 Hard
- \(10\,A\) વીજપ્રવાહ ધારિત બે લાંબા સુરેખ વાહક તારને \(5\,cm\) અંતરે એકબીજાને સમાંતર રાખેલ છે. તાર \(1\) ની \(10\,cm\) લંબાઈ પર લાગતા ચુંબકીયબળનું, મૂલ્ય \(F_1\) છે. જો બંને તાર વચ્ચેનું અંતર અડધું, કરવામાં આવે અને તેમાંથી વહેતા પ્રવાહ બમણા કરવામાં આવે, તો તાર \(1\) ની \(10\,cm\) લંબાઈ પર લાગતું બળ \(F_2\) કેટલું થાય ?JEE Mains 2023 Medium
- \(12 \mathrm{~cm}\) અને \(5 \mathrm{~cm}\) બાજુઓવાળું એક લંબચોરસ ગૂંચળું, જેની બાજુઓ અનુક્રમે \(x\)-અક્ષ અને \(y\)-અક્ષને સમાંતર છે, તે ધન \(\mathrm{x}\) અક્ષની દિશામાં \(5 \mathrm{~cm} / \mathrm{s}\) ના વેગથી ગતિ કરે છે. આ ગૂંચળું એવી જગ્યામાં છે કે જ્યાં ધન \(z\) દિશામાં ચલિત ચુંબકીય ક્ષેત્ર છે. આ ક્ષેત્રનો ઋણ \(\mathrm{x}\) દિશામાં પ્રવણતા \(10^{-3} \mathrm{~T} / \mathrm{cm}\) છે અને તે સમય સાથે \(10^{-5} \mathrm{~T} / \mathrm{s}\) ના દરે ઘટી રહ્યું છે. જો ગૂંચળાનો અવરોધ \(6 \mathrm{~m} \Omega\) હોય, તો ગરમી સ્વરૂપે ગૂંચળા દ્વારા વિખેરાતી શક્તિ _______ \(\times 10^{-9} \mathrm{~W}\) છે.JEE Mains 2024 Hard
- લંબાઈ 1 m અને ત્રિજ્યા 4 cm ધરાવતો એક નળાકાર સળિયો ઊભો ગોઠવવામાં આવેલો છે. તેના ઉપરના છેડે \(10^5 \mathrm{~N}\) જેટલું કર્તન બળ લગાડવામાં આવે છે. ઉપરની ધારમાં અતિસૂક્ષ્મ સ્થાનાંતરને ધ્યાનમાં લેતા, સળિયાની અક્ષનું તેની મૂળ સ્થિતિમાંથી કોણીય સ્થાનાંતર \(\theta\) કેટલું હશે? (કર્તન મોડ્યુલસ, \(\left.\mathrm{G}=10^{10} \mathrm{~N} / \mathrm{m}^2\right)\))JEE Mains 2025 Medium
- \(M\) અને \(2M\) દળ અને \(10\, m/s\) અને \(5\, m/s\) વેગ ધરાવતા બે કણ ઉગમબિંદુ પાસે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે.અથડામણ પછી બંને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(v_1\) અને \(v_2\) વેગથી ગતિ કરે તો \(v_1\) અને \(v_2\) અનુક્રમે કેટલા મળે?
JEE Mains 2019 Hard - બે વર્તુળાકાર તકતીઓ, પ્રત્યેકની ત્રિજ્યા 10 cm છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ 30 cm લંબાઈના અને 600 gm દળના સળિયા વડે તેમના કેન્દ્રો પર જોડાયેલી છે.
જો પ્રત્યેક તકતીનું દળ 600 gm હોય અને બે તકતીઓ વચ્ચે લાગુ પડેલું ટોર્ક \(43 \times 10^{5}\) dyne cm હોય, તો આપેલી અક્ષ \(AB\) ને અનુલક્ષીને તકતીઓનું કોણીય પ્રવેગ ___________\(rad/s^{2}\) થશે.
JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- જો \(\left( a x^3+\frac{1}{ b x^{1 / 3}}\right)^{15}\) ના વિસ્તારમાં \(x^{15}\) નો સહગુણક એ \(\left( a x^{1 / 3}-\frac{1}{ b x^3}\right)^{15}\) ના વિસ્તરણ માં \(x^{-15}\) ના સહગુણક જેટલો થાય,જ્યાં \(a\) અને \(b\) ધન વાસ્તવિક સંખ્યાઓ છે,તો આવી પ્રત્યેક ક્રમયુક્ત જોડ \((a,b)\) માટે \(..........\).JEE Mains 2023 Hard
- જો \(R _{1}\) અને \(R _{2}\) બે સંબંધો નીચે મુજબ વ્યાખીયાયિત છે : \(R _{1}=\left\{( a , b ) \in R ^{2}: a ^{2}+ b ^{2} \in Q \right\}\) અને \(R _{2}=\left\{( a , b ) \in R ^{2}: a ^{2}+ b ^{2} \notin Q \right\}\) જ્યાં \(Q\) એ સંમેય સંખ્યાઓનો ગણ છે તોJEE Mains 2020 Hard
- \(l\) લંબાઈના અને \(d\) વ્યાસ ધરાવતા આઠ કોપરના તારેને જોડીને \(R\) અવરોધ ધરાવતો એક સંયુક્ત વાહક બનાવવામાં આવે છે. જે \(2l\) લંબાઈના એક કોપર તારને પણ આટલો જ અવરોધ હોય તો તેનો વ્યાસ \(..............d\) થશે.JEE Mains 2022 Easy
- ધારો કે ઉપવલય \(3 x^2+\mathrm{py}^2=4\), ત્રિજ્યા \(r\) ના વર્તુળ \(x^2+y^2-2 x-4 y-11=0\) ના કેન્દ્ર \(C\) માંથી પસાર થાય છે. ઉપવલય પરના બિંદુ C ના નાભીય અંતર \(f_1, f_2\) હોય. તો \(6 f_1 f_2-r\) = __________JEE Mains 2025 Medium
- જો ગણ \(X\) માં ઘટકોની સંખ્યા \(10\) છે અને \(P(X)\) એ તેનો ઘાતગણ છે . અને જો \(A\) અને \(B\) ને યાર્દચ્છિક રીતે \(P(X)\) માંથી પુર્નરાવર્તન વગર પસંદ કરવામાં આવે છે તો \(A\) અને \(B\) ને સમાન ઘટકોની સંખ્યા હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2015 Hard
- ધારો કે \(\mathrm{AB}\) એ પરવલય \(y^2=12 x\) ની લંબાઈ \(l\) તથા ઢાળ \(\mathrm{m}<\sqrt{3}\) વાળી નાભિજીવા છે. જો જીવા \(\mathrm{AB}\) નું ઉગમબિંદૂ થી અંતર \(\mathrm{d}\) હોય, તો \(l \mathrm{~d}^2 =\) ...............JEE Mains 2024 Medium