ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry

\(2000\,W\) પાવર  ધરાવતું એક વોટર હીટર પાણીને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા \(4200\,J\,kg ^{-1}\,K ^{-1}\) છે. હીટરની કાર્યક્ષમતા \(70 \%\) છે.\(2\,kg\) પાણીને \(10^{\circ}\,C\) થી \(60^{\circ}\,C\) સુધી ગરમ કરવા જરૂરી સમય \(........\,s\) થશે.(એવું ધારો કે પાણીના ગરમ થવાના તાપમાનના ગાળા માટે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા અચળ રહે છે.)

  1. A \(301\)
  2. B \(302\)
  3. C \(300\)
  4. D \(303\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(300\)

Step-by-step Solution

Detailed explanation

\(Q = mc\Delta T = 2 \times 4200 \times (60 - 10) = 420000\,J\) \(t = \frac{Q}{\eta P} = \frac{420000}{0.70 \times 2000} = 300\,s\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app