JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
| સૂચિ-I | સૂચિ-II |
|---|---|
| (A) \(_0^1n + _{92}^{235}U \rightarrow _{54}^{140}Xe + _{38}^{94}Sr + 2_0^1n\) | (I) રાસાયણિક પ્રક્રિયા |
| (B) \(2H_2 + O_2 \rightarrow 2H_2O\) | (II) ધન Qમૂલ્ય સાથે સંલયન |
| (C) \(_1^2H + _1^2H \rightarrow _2^3He + _0^1n\) | (III) વિખંડન |
| (D) \(_1^1H + _1^3H \rightarrow _1^2H + _1^2H\) | (IV) ઋણ Qમૂલ્ય સાથે સંલયન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A A-II, B-I, C-III, D-IV
- B A-III, B-I, C-II, D-IV
- C A-II, B-I, C-IV, D-III
- D A-III, B-I, C-IV, D-II
Answer & Solution
Correct Answer
(B) A-III, B-I, C-II, D-IV
Step-by-step Solution
Detailed explanation
સૈદ્ધાંતિક
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ ચક્રીય પ્રક્રિયા ABCA (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) માટે તંત્ર દ્વારા વિનિમય કરાયેલ ઉષ્માનું મૂલ્ય (SI એકમમાં) છે:
JEE Mains 2025 Hard - આકૃતિમાં દર્શાવેલ \(M\) દળના એક પદાર્થની સરળ આવર્ત ગતિનો આવર્તકાળ \(\pi \sqrt{\frac{\alpha \mathrm{M}}{5 \mathrm{~K}}}\) છે, જયાં \(\alpha=\) _______ છે.
JEE Mains 2024 Hard - \(12\) \(V\) અને \(13\) \(V\) \(emf\) ધરાવતી બે બેટરીઓને \(10\) \(Ω\) ભાર અવરોધ સાથે સમાંતરમાં જોડેલ છે.બંને બેટરીઓના આંતરિક અવરોધ અનુક્રમે \(1\) \(\Omega\) અને \(2\) \(\Omega\) છે.ભાર અવરોધને સમાંતર વોલ્ટેજ _______ ની વચ્ચે હશે.JEE Mains 2018 Medium
- બંધ પાત્રમાં રહેલ એક આદર્શ વાયુને ધીમે-ધીમે ગરમ કરવામાં આવે છે. જેમ તેનું તાપમાન વધે, તેમ તેના માટે નીચે પૈકી કયા વિધાનો સત્ય છે. \((A)\) અણુનો સરેરાશ મુક્તપથ ઘટે \((B)\) બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય ઘટે \((C)\) અણુનો સરેરાશ મુક્તપથ અચળ રહે \((D)\) બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય અચળ રહેJEE Mains 2020 Medium
- બે પ્રાપ્તિ સ્થાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા \(\frac{1}{3}\) છે. જયારે ઠંડા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(x\) જેટલું વધારવામાં આવે છે, ત્યારે તેની કાર્યક્ષમતા ઘટીને \(\frac{1}{6}\) થાય છે. જો ગરમ પ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(99^{\circ}\,C\) હોય, તો \(x\) નું મૂલ્ય \(........\,K\) થશે.JEE Mains 2023 Medium
- આપેલ પરિપથમાં \(B\) અને \(D\) જોડતા તારમાં કેટલા .............. \(A\) પ્રવાહનું વાહન થશે?
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો બિંદુ \((4,4,3)\) નું રેખા \(\frac{x-1}{2}=\frac{y-2}{1}=\frac{z-1}{3}\) માં પ્રતિબિંબ \((\alpha, \beta, \gamma)\) હોય, તો \(\alpha+\beta+\gamma\) = ___JEE Mains 2025 Easy
- હાઈડ્રોજન જેવા પરમાણુઓના બોહર મોડેલને ધ્યાનમાં લેતા, \(\mathrm{Li}^{2+}\) અને \(\mathrm{He}^{+}\) માં ઇલેક્ટ્રોનની \(5^{\text {th}}\) કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર _______ છે.JEE Mains 2025 Easy
- \(m\) દળ અને \(L\) લંબાઈ ધરાવતી એક નિયમિત સાંકળને દળરહિત અને ધર્ષણરહિત ગરગડી પરથી પસાર કરવામાં આવે છે. તેની \(l\) જેટલી લંબાઈ એકબાજુ અને \(L - l\) જેટલી લંબાઈ બીજી બાજુ લટકતી હોય તેવી વિરામ સ્થિતિમાંથી છોડવામાં આવે છે.કોઈ સમયે જ્યારે \(l=\frac{L}{x}\) હોય, ત્યારે સાંંકળમાં \(\frac{g}{2}\) જેટલો પ્રવેગ છે. \(x\) નું મૂલ્ચ \(........\) હશે.
JEE Mains 2022 Hard - \(\int {\frac{{dx}}{{(1 + \sqrt x ) \cdot \sqrt x \sqrt {1 - x} }}} \) મેળવો.JEE Mains 2016 Hard
- પ્રારંભમાં માઈક્રોસ્કીપનો ઓબજેકિટવ (લેન્સ) હવામાં (વક્રીભવનાંક \(1\)) અને હવે તેલ (વક્રીભવનાંક \(2\))માં ડૂબાડવામાં આવેલ છે. જેની હવામાં તરંગલંબાઈ \(\lambda\) હોય તેવા અચળ પ્રકાશ માટે તેલમાં માઈક્રોસ્કોપની વિભેદન શક્તિમાં થતો ફરફાર ગણો.JEE Mains 2022 Medium
- એક આદર્શવાયુને સમતાપી પ્રક્રિયામાં ઉષ્મા આપવામાં આવે છે. \(A.\) વાયુની આંતરિક ઊર્જા ઘટશે. \(B.\) વાયુની આાંતરિક ઊર્જા વધશે. \(C.\) વાયુની આંતરિક ઊર્જા બદલાશે નહિ. \(D.\) વાયુ ધન કાર્ય કરશે. \(E.\) વાયુ ઋણ કાર્ય કરશે. નીચે આપેલા વિકલ્પોમાંંથી સાચા જવાબને પસંદ કરો.JEE Mains 2023 Medium