JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
\({m}\) દળના કણને \(L\) લંબાઇની દોર વધે બાંધીને છત સાથે લટાવેલ છે. જો કણ \({r}=\frac{{L}}{\sqrt{2}}\) ત્રિજયાના સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર ગતિ કરે તો કણની ઝડપ કેટલી હશે?
- A \(\sqrt{{rg}}\)
- B \(\sqrt{2 {rg}}\)
- C \(2 \sqrt{{rg}}\)
- D \(\sqrt{\frac{r g}{2}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\sqrt{{rg}}\)
Step-by-step Solution
Detailed explanation
Conical pendulum \({r}=\frac{\ell}{\sqrt{2}}\) \(\sin \theta=\frac{{r}}{\ell}=\frac{1}{\sqrt{2}}\) \(\theta=45^{\circ}\) \({T} \sin \theta=\frac{{mv}^{2}}{{r}}\) \({T} \cos \theta={mg}\) \(\tan \theta=\frac{{v}^{2}}{{rg}} \Rightarrow {v}=\sqrt{{rg}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1.8\) વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા \(20\,cm\) છે. લેન્સની બંને સપાટીઓને હવે \(1.5\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર \(x: 1\) છે. \(x\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 Medium
- બરફના ઘનની અંદર એક પરપોટો રહેલો છે. પરપોટાને એક બાજુથી જોતા તેનું અંતર \(12\,cm\) દેખાય છે. જ્યારે સામેની બાજુએથી જોવા આવે, ત્યારે તેનું દેખાતું અંતર \(4\,cm\) છે. જો બરફના ધનની બાજુ \(24\,cm\) હોય તો બરફના ઘનનો વક્રીભવનાંક ........ છે.JEE Mains 2023 Medium
- \(2.0\, mm\) ત્રિજ્યા ધરાવતો સ્ટીલણો તારણો એક છેડો છત પર અને બીજા છેડે \(4\, kg\) વજન લટકાવેલ છે \(g = 3.1\pi \,m{s^{ - 2}}\) , તારમાં કેટલું તણાવ પ્રતિબળ ઉત્પન્ન થશે?JEE Mains 2019 Medium
- આપેલ પરિપથ મુજબ, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ .............. \(A\) હશે.
JEE Mains 2022 Medium - બે વ્યક્તિઓ એક તારને પોતાની તરફ ખેંચે છે. દરેક વ્યક્તિ તાર પર \(200 \mathrm{~N}\) નું બળ લગાડે છે. તારના દ્રવ્યનો યંગનો મોડ્યુલસ \(1 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}\) છે. તારની મૂળ લંબાઈ \(2 \mathrm{~m}\) અને આડછેદનું ક્ષેત્રફળ \(2 \mathrm{~cm}^2\) છે. તારની લંબાઈમાં _______ \(\mu \mathrm{m}\) નો વધારો થશે.JEE Mains 2024 Hard
- \(5\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર \(5\,\mu C\) વિદ્યુતભાર છે.જો કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારીને તેનું કેપેસીટન્સ \(2\,\mu F\) કરવા માટે કેટલુ કાર્ય કરવું પડે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- બિંદુ \(A(9,0)\) માંથી પસાર થતી એક રેખા \(\mathrm{X}\)-અક્ષની ધન દિશા સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. જો આ રેખાને \(A\) ની આસપાસ \(15^{\circ}\) ના ખૂણાથી ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવામાં આવે, તો તેની નવી સ્થિતિમાં તેનું સમીકરણ ........... છે.JEE Mains 2024 Medium
- બે સાદા લોલક, જેમની લંબાઈ \(l_1\) અને \(l_2\) છે અને દોરીનું દળ અવગણ્ય છે, તેમની સંતુલન સ્થિતિમાંથી અનુક્રમે \(\theta_1\) અને \(\theta_2\) જેટલું કોણીય સ્થાનાંતર અનુભવે છે. જો બંને લોલકના કોણીય પ્રવેગ સમાન હોય, તો કયું પદ સાચું છે?JEE Mains 2025 Medium
- ધારો કે \(g\) એક વિકલનીય વિધેય છે જેથી \(\int_0^x g(t) d t=x-\int_0^x \operatorname{tg}(t) d t, x \geq 0\) અને ધારો કે \(y=y(x)\) વિકલ સમીકરણ \(\frac{d y}{d x}-y \tan x=\) \(2(x+1) \sec x g(x), x \in\left[0, \frac{\pi}{2}\right)\) ને સંતોષે છે. જો \(y(0)=0\) હોય, તો \(y\left(\frac{\pi}{3}\right)\) = ___ છે.JEE Mains 2025 Medium
- 10 મોલ આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. \(P _1\) થી \(P _2\) પ્રક્રિયામાં સમાયેલી ઉષ્મા \(\alpha\) જૂલ છે \(\left( P _1=21.7 Pa\right.\) અને \(\left.P _2=30 Pa, C _{ v }=21 J / K . mol , R=8.3 J / mol . K \right)\). \(\alpha\) નું મૂલ્ય _________ છે.
JEE Mains 2026 Hard - ધારો કે બે ઉપવલયો \(E _1: \frac{ x ^2}{ a ^2}+\frac{ y ^2}{b^2}=1,( a > b )\) અને \(E _2: \frac{ x ^2}{A^2}+\frac{ y ^2}{B^2}=1,(A< B )\) પૈકી પ્રત્યેક ની ઉત્કેન્દ્રતા \(\frac{4}{5}\) છે. ધારો કે \(E_1\) અને \(E_2\) ના નાભિલંબની લંબાઈઓ અનુક્રમે \(\ell_1\) અને \(\ell_2\) છે, કે જેથી \(2 \ell_1^2=9 \ell_2\). જો \(E_1\) ની નાભિઓ વચ્ચેનું અંતર 8 હોય, તો \(E _2\) ની નાભિઓ વચ્ચેનું અંતર કેટલું છે?JEE Mains 2026 Hard
- પતંગિયુ \(4 \sqrt{2} \,{m} / {s}\) ના વેગથી ઉત્તર-પૂર્વ દિશામાં ગતિ કરે છે. પવન \(1\;{m} / {s}\) ના વેગથી ઉતરથી દક્ષિણ તરફ વહે છે. \(3\, seconds\) માં પતંગિયાનું પરિણામી સ્થાનાંતર (\(m\) માં) કેટલું હશે?JEE Mains 2021 Hard