ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion

નિયમીત વેગ \(v\) થી ઉપર તરફ ગતિ કરતી લિફટટમાં રાખેલ \(l\) લંબાઈના અને \(30^{\circ}\) નો નમન કોણ ઘરાવતા ઘર્ષણરહિત ઢોળાવ પરથી એક ચોસલું \(A\) , \(2\; s\) માં નીચે સરકે છે. જે નમન બદલીને \(45^{\circ}\) કરવામાં આવે તો ઢાળ પર સરકીને નીચે આવવા તે \(.........\,s\) સમય લેશે.

  1. A \(2.66\)
  2. B \(0.83\)
  3. C \(1.68\)
  4. D \(0.70\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(1.68\)

Step-by-step Solution

Detailed explanation

\(a = g \sin \theta\) \(\ell=\frac{1}{2} g \sin 30^{\circ}(2)^{2}\) \(\ell=\frac{1}{2} g \sin 45^{\circ} t ^{2}\) \(\left(\frac{1}{2}\right)(4)=\frac{1}{\sqrt{2}} t ^{2} \Rightarrow t =\sqrt{2 \sqrt{2}}=1.68\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app