ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion


ત્રણ સમાન દળ \(m\) ને મુક્ત અવકાશમાં બાજુ a ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ (A, B, C) પર રાખેલ છે. \(t=0\) સમયે, તેમને પ્રારંભિક વેગ \(\vec{V}_A=V_0 \overrightarrow{A C}, \vec{V}_B=V_0 \overrightarrow{B A}\) અને \(\vec{V}_C=V_0 \overrightarrow{C B}\) આપવામાં આવે છે. અહીં, \(\overrightarrow{A C}, \overrightarrow{C B}\) અને \(\overrightarrow{B A}\) એ ત્રિકોણની બાજુઓ પરના એકમ સદિશો છે. જો ત્રણેય દળો ગુરુત્વાકર્ષણ બળથી આંતરક્રિયા કરતા હોય, તો સંઘાતના બિંદુએ તંત્રના ચોખ્ખા કોણીય વેગમાનનું મૂલ્ય ________ છે.

  1. A \(3 \mathrm{a} \mathrm{m} \mathrm{V}_0\)
  2. B \(\frac{3}{2}\) a \(\mathrm{m} \mathrm{V}_0\)
  3. C \(\frac{\sqrt{3}}{2}\) a \(\mathrm{m} \mathrm{V}_0\)
  4. D \(\frac{1}{2}\) a \(\mathrm{mV}_0\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{\sqrt{3}}{2}\) a \(\mathrm{m} \mathrm{V}_0\)

Step-by-step Solution

Detailed explanation

\(d=\frac{a}{2 \sqrt{3}}\) બિંદુ \(O\) ને અનુલક્ષીને એક દળનું કોણીય વેગમાન \(\begin{aligned} L & =m v d \\ & =m v_0 \cdot \frac{a}{2 \sqrt{3}} \end{aligned}\) બિંદુ \(O\) ને અનુલક્ષીને ચોખ્ખું કોણીય વેગમાન…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app