JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
જો વિદ્યુતભાર \(e\), ઇલેક્ટ્રોન દળ \(m\), શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ \(c\) અને પ્લાન્ક અચળાંક \(h\) ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શૂન્યાવકાશની પરમીએબીલીટી \(\mu _0\) ને કોના એકમ તરીકે દર્શાવી શકાય?
- A \(\left( {\frac{h}{{m{e^2}}}} \right)\)
- B \(\left( {\frac{{hc}}{{m{e^2}}}} \right)\)
- C \(\left( {\frac{h}{{c{e^2}}}} \right)\)
- D \(\left( {\frac{{m{c^2}}}{{h{e^2}}}} \right)\)
Answer & Solution
Correct Answer
(C) \(\left( {\frac{h}{{c{e^2}}}} \right)\)
Step-by-step Solution
Detailed explanation
Let \(\mu_{0}\) related with \(e, m, c\) and \(h\) as follows. \(\mu_{0}=k e^{a} m^{b} c^{c} h^{d}\) \({\left[M L T^{-2} A^{-2}\right]=[A T]^{a}[M]^{b}\left[L T^{-1}\right]^{c}\left[M L^{2} T^{-1}\right]^{d}}\) \(=\left[M^{b+d} L^{c+2 d} T^{a-c-d} A^{a}\right]\) On comparingboth…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ \(\frac{1}{20 \mathrm{~N}} \mathrm{~cm}\) છે. મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું મૂલ્ય \(1 \mathrm{~mm}\) છે. તો, મુખ્ય સ્કેલના જેટલા વિભાગો વર્નિયર સ્કેલના \(\mathrm{N}\) વિભાગો સાથે સંકલિત થાય છે તે સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- પ્રકાશનો એક કિરણ જેમાં બે તરંગલંબાઇ \(7000\; \mathring A\) અને \(5500 \;\mathring A\) નો ઉપયોગ યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણની ભાત મેળવવા માટે થાય છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર \(2.5\,mm\) છે અને સ્લિટ્સના સમતલ અને પડદા વચ્ચેનું અંતર \(150\,cm\) છે. મધ્યમાન શલાકાથી ઓછામાં ઓછું અંતર, જ્યાં બંને તરંગલંબાઇને કારણે તેજસ્વી શલાકા સંપાત થાય, તે \(n \times 10^{-5}\,m\) છે. \(n\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2023 Medium
- જ્યારે અવરોધમાંથી \(1.5\, A\) જેટલો પ્રવાહ \(20\, s\) સુધી પસાર કરવામાં આવે છે ત્યારે તે \(500\, J\) ઉષ્માઉર્જા ઉત્પન્ન કરે છે. જે પ્રવાહ \(1.5\, A\) થી વધારીને \(3\, A\) કરવામાં આવે તો \(20\, s\) માં ઉત્પન્ન ઊર્જા કેટલી હશે ? (\(J\) માં)JEE Mains 2021 Medium
- સમાન લંબાઈ અને સમાન જાડાઈ ધરાવતા બે તારની અવરોધકતા \(6\, \Omega \,cm\) અને \(3 \,\Omega\, cm\) છે તેમને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધકતા \(\rho\, \Omega \,cm\) હોય તો \(\rho\)JEE Mains 2021 Medium
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી રિંગ તેની અક્ષને અનુલક્ષીને \(\omega \) કોણીય વેગથી ભ્રમણો કરે છે. બે \(m\) દળના સમાન પદાર્થો ને ધીમેથી રિંગના વ્યાસના બે છેડા સાથે જોડવામાં આવે છે. તો તેના લીધે ગતિઉર્જામાં થતો ઘટાડો કેટલો હશે?JEE Mains 2013 Hard
- એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \(n_2\) નો ક્ષય નિયતાંક બીજા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \(n_1\) ના ક્ષય નિયતાંકની સરખામણીમાં 3 ગણો છે. જો બંને ન્યુક્લિયસની પ્રારંભિક સંખ્યા સમાન હોય, તો \(n_1\) ના એક અર્ધ-આયુષ્યકાળ પછી \(n_2\) ના ન્યુક્લિયસની સંખ્યા અને \(n_1\) ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- એક પ્રયોગમા અવરોધને તાપમાનના વિધેય તરીકે નીચે મુજબ સીધી રેખા જેવો આલેખ મળે છે.તો નીચેનામાથી શું સાચું હશે?
JEE Mains 2019 Hard - બે સમાન \(1\, m\) લંબાઈ ના સળિયા ધરાવતું એક મશીન આકૃતિ માં બતાવ્યા મુજબ ટોચ પર ધરી દ્વારા જોડેલ છે. તેના એક સળિયાનો છેડો જમીન સાથે સ્થિત ધરી દ્વારા જોડેલ છે અને બીજા સળિયાનો છેડો એક રોલર સાથે જોડેલ છે જે જમીન પર એક અમુક અંતર સુધી ફરી શકે . જ્યારે રોલર આગળ પાછળ જાય છે ત્યારે \(2\, kg\) નું વજનિયું ઉપર નીચે જાય છે. જો રોલર જમણી તરફ અચળ ઝડપે ગતિ કરે તો વજનિયું ઉપર તરફ .... થી ગતિ કરશે.
JEE Mains 2017 Medium - અહી રેખા \(\mathrm{L}\) એ રેખા \(\frac{x-1}{2}=\frac{y-3}{1}=\frac{z-4}{2}\) નું સમતલ \(x-2 y-z=3 \) માં પ્રક્ષેપ હોય અને જો \(d\) એ બિંદુ \((0,0,6)\) નું રેખા \(\mathrm{L}\) થી અંતર છે તો \(\mathrm{d}^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- પાણી(\(\mu =\frac{4}{3}\)) ભરેલા પાત્રના તળિયે એક પ્રકાશ ઉદગમ છે.તળિયેથી થતું પરાવર્તન અને પાણી દ્વારા થતું શોષણ અવગણતા કેટલા......\(\%\) ટકા પ્રકાશ પાણીની સપાટીથી બહાર આવશે? [\(\mathrm{h}\) ઊંચાઈ અને \(r\) ત્રિજ્યા ધરાવતા શંકુની સપાટીનું ક્ષેત્રફળ \(\mathrm{r} \text { is } 2 \pi \mathrm{rh}\) નો ઉપયોગ કરો]JEE Mains 2020 Hard
- એક રેખા \(L\) બિંદુ \((3, - 2)\) માંથી પસાર થાય અને રેખા \(\sqrt 3 x + y = 1\) સાથે \(60^o\) નો ખૂણો બનાવે છે. જો રેખા \(L\) એ \(x-\) અક્ષને હોય તો રેખા \(L\) નું સમીકરણ મેળવો.JEE Mains 2015 Hard
- એક કણ સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરે છે.તેની સ્થિર સ્થિતિમાંથી પહેલી \(t\) \(s\) માં તે \(a\) જેટલું અંતર કાપે છે અને બીજી \(t\) \(s\) માં તે જ દિશામાં \(2\) \(a\) અંતર કાપે છે,તોJEE Mains 2014 Hard